PSE: ગણિત કસોટી - 01
PSE  પરીક્ષા તૈયારી
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
 વિદ્યાર્થીનું નામ :- *
શાળાનું નામ :- *
જિલ્લો :- *
આપેલ સંખ્યાનો સૌથી મોટો અવયવ કોણ છે? *
1 point
(8 x6) ........... (12 x 4)   ખાલી જગ્યા મા નિચેનામાથી કઈ નિશાની આવશે? *
1 point
36 ના અવયવો જણાવો? *
1 point
1 થી 100 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવેલ છે? *
1 point
5 નો પાંચમો અવયવી શુ હશે? *
1 point
1 થી 15 ની વચ્ચે આવેલ અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય? *
1 point
નિચેનામાથી કઈ સંખ્યાને 3 વડે નિ:શેષ ભાગી શકાય નહી? *
1 point
નિચેનામા અવિભાજ્ય સંખ્યા કઈ છે? *
1 point
નિચેના મા ક્યુ જોડકુ ખોટુ છે? *
1 point
મોટામા મોટી અને 100 થી નાની અવ્ભાજ્ય સંખ્યા જણાવો? *
1 point
જોડાવ અમારા PSE-NMMS-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy