ALL IS WELL TEST
અહીં બાળકો માટે સામાયિક કસોટી ની તૈયારી કરી શકે તે માટે ટેસ્ટ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી ટેસ્ટ દ્વારા સારી તૈયારી કરી શકે અને સામાયિક કસોટી અને ત્યાર બાદ જે પણ પરિક્ષા આવે તેમાં આત્મવિશ્વાસ સાથે સારા માર્ક્સ લાવી શકે.
Sign in to Google to save your progress. Learn more
ધોરણ -5, ગણિત
કેટલા ચોરસ?
વિદ્યાર્થી નું નામ:- *
વિદ્યાર્થી નું ધોરણ :- *
વિદ્યાર્થી ની શાળા નું નામ:- *
નીચેના આકાર નું ક્ષેત્રફળ કેટલું થાય? *
1 point
Captionless Image
હાથી અને તમારા પગ ના પંજા મા કોનું ક્ષેત્રફળ વધુ હશે? *
1 point
નીચેના આકાર મા વાદળી કલર નું ક્ષેત્રફળ કેટલું થાય? *
1 point
Captionless Image
તમારી ગણિત ની ચોપડી અને તમારા કંપાસ બોક્સ મા કોનું ક્ષેત્રફળ વધુ છે? *
1 point
તમારા કંપાસ બોક્સ અને ગણિત ની ચોપડી મા કોની પરિમિતિ ઓછી છે? *
1 point
નીચેની આકૃતિ મા કેટલા કાળા રંગના ચોરસ ખાના છે? *
1 point
Captionless Image
નીચેની આકૃતિ માં લાલ રંગ ના T આકાર ની પરિમિતિ જણાવો? *
1 point
Captionless Image
નીચેની આકૃતિ માં લીલા રંગ ના + આકાર નું ક્ષેત્રફળ જણાવો? *
1 point
Captionless Image
નીચેની આકૃતિ મા ચોરસ નું ક્ષેત્રફળ 10 ચો.સેમી. હોય તો ત્રિકોણ નું ક્ષેત્રફળ કેટલું? *
1 point
Captionless Image
એક ચોરસ માંથી બે ત્રિકોણ સરખા માપના બનાવેલ છે. એક ત્રિકોણ નું ક્ષેત્રફળ 11 ચો.સેમી. હોય તો ચોરસ નું ક્ષેત્રફળ કેટલું થાય? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy