પ્રડીજી ક્રિએટિવિટી ક્લબ""નું સભ્યપદ મેળવો.

બાળકોમાં સર્જનાત્મક શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા એક નવી પહેલ, ""પ્રડીજી ક્રિએટિવિટી ક્લબ""ની શરૂઆત કરવામાં આવી છે.

10 મી એપ્રિલ 2021 થી પ્રડીજી ક્રિએટિવિટી ક્લબના સભ્યોને દર અઠવાડિયાંના અંતે વિવિધ થીમ્સ અને વિષયોને લગતાં ક્રિએટિવ લર્નિંગ વિશે આકર્ષક સાહિત્ય વોટ્સઅપ સંદેશાઓ દ્વારા મોકલવામાં આવશે. આ ઉપરાંત, શીખવા માટેની વધારેમાં વધારે તકો મેળવવા માટે થીમ આધારિત વિશિષ્ટ વર્કશોપનું વર્ચ્યુઅલી આયોજન કરવામાં આવશે.

પ્રડીજી ક્રિએટિવિટી ક્લબને  ઉમર પ્રમાણે બનાવવામાં આવેલ છે: જેમાં 6-10 વર્ષની વયજૂથના બાળકો માટે જુનિયર ક્લબ, અને 10-14 વર્ષની વયજૂથના બાળકો માટે સિનિયર ક્લબ અને તેમાં વય-વિશિષ્ટ સંદેશાઓ અને પ્રવૃત્તિઓ શેઅર કરવામાં આવશે.

પ્રથમ આ પહેલને આગળ વધારવા માટે તમારૂ સમર્થન અને સહયોગ ઈચ્છે  છે. અમે આપને અનુરોધ કરીએ છીએ કે સભ્યપદ મેળવતી વખતે, અમારી આ નવી પહેલને સમર્થન આપવા માટે તમારી ટીમ તરફથી સંપર્ક બિંદુ સ્વરૂપે કોઈ એક સભ્યને નોમિનેટ કરો, જેથી અમે ખાતરી કરી શકીએ કે સંદેશાઓ અને અન્ય સંચાર તેમના સુધી નિયમિત રીતે પહોંચે.

અમે તમારી સાથે આ પહેલને શેઅર કરવા માટે ઈચ્છીએ છીએ. આશા રાખીએ છીએ કે આપણે સૌ સાથે મળીને દરેક અંતિમ માઇલ શીખનારામાં રચનાત્મક શિક્ષણને પ્રોત્સાહિત કરી શકીશું.

પ્રડીજી ક્રિએટીવીટી ક્લબમાં સભ્ય બનો અને આ ફોર્મને વ્યાપક રૂપે શેઅર કરીને રચનાત્મકતાને ચમકાવવાના આ પ્રયાસમાં અમારી સાથે જોડાઓ!
Sign in to Google to save your progress. Learn more
સંસ્થાનું નામ *
POC (સંપર્ક વ્યક્તિ)નું  નામ *
POCનો ફોન નંબર (વોટ્સઅપ માટે) *
POCનું ઈમેલ આઈડી *
Next
Clear form
Never submit passwords through Google Forms.
This form was created inside of Pratham. Report Abuse