NMMS 4
આ ક્વિઝમાં ૨૦ પ્રશ્નો છે. જેમાં 10 પ્રશ્નો MAT માનસિક અભિયોગ્યતા કસોટી અને 10 પ્રશ્નો SAT શાળાકીય અભિયોગ્યતા કસોટીના પ્રશ્નો છે. આ ક્વિઝમાં  NMMS ની પરીક્ષામાં પુછાયેલ પર્શ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ક્વિઝ નિર્માણ : બારીઆ ઈશ્વરસિંહ જશવંતસિંહ
99781 73586
આ.શિ. કારઠ પ્રા.શાળા તા.ઝાલોદ જિ.દાહોદ
https://iswarsinhbaria.blogspot.com
Sign in to Google to save your progress. Learn more
નામ  (અંગ્રેજીમાં ) : *
તાલુકો *
જીલ્લો *
શ્રેણી પૂર્ણ કરો. :  2, 6, 8, 16, 30, 54, ? *
1 point
શ્રેણી પૂર્ણ કરો. :  3, 10, ?, 30, 43 *
1 point
શ્રેણી પૂર્ણ કરો. :  1, 4, 9, 16, 25, ? *
1 point
શ્રેણી પૂર્ણ કરો. :  4, 196, 16, 144, 36, 100, 64, ? *
1 point
જો MEAT ને સાંકેતિક ભાષામાં  TEAM ના રૂપમાં લખાય તો,  BALE ને કેવી રીતે લખાય ? *
1 point
જો BRINJAL ને LAJNIRB લખાય તો LADYFINGER ને કેવી રીતે લખાય ? *
1 point
BOARD = APZSC તો OMNVIF = ? *
1 point
B ની પુત્રી A છે. C ની માતા B છે. C નો ભાઈ D છે. તો D નો A સાથે શું સંબંધ ? *
1 point
મારો નંબર લાઈનમાં બંને બાજુથી 7 મો છે તો લાઈનમાં કુલ કેટલા વ્યક્તિ હશે ? *
1 point
રાજા, રઘુથી ધીમો ચાલે છે, રઘુ, ગુરુ જેટલી જ ઝડપથી ચાલે છે. તથા કૃષ્ણા, ગુરુથી ઝડપી ચાલે છે તો સૌથી ઝડપી કોણ ચાલે છે ? *
1 point
ત્રણ અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે ? *
1 point
GST નું પૂરું નામ  જણાવો. *
0 points
ડેન્ગ્યું વાયરસનું વાહક નીચેનામાંથી કોણ છે ? *
1 point
નરી આંખે ન જોઈ શકાતા કોષોને જોવા માટે કયું સાધન વપરાય છે ? *
1 point
નીચેનામાંથી કયું સરોવર અંશતઃ ખારું પાણી ધરાવે છે ? *
1 point
ટ્રાયલ કોર્ટ કોને કહેવાય ? *
1 point
ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય ત્યાં તેવી નીચાણવાળી જમીન વરાપી ગયા બાદ જે ખેતી થાય તેને કઈ ખેતી કહે છે ? *
1 point
અસમનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ? *
1 point
નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે ? *
1 point
દિલ્લીના છેલ્લા મુઘલ બાદશાહ કોણ હતા ? *
1 point
વિશ્વનો દરેક માનવ કેટલા મેટ્રિક ટન CO2 છોડે છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy