28 JANUARY CURRENT AFFAIRS
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Logga in på Google för att spara förloppet. Läs mer
E-post *
1. તાજેતરમાં જાપાનના ક્યા ભૂતપૂર્વ પ્રધાનમંત્રીને  " નેતાજી પુરસ્કાર 2022 " એનાયત થયો ? *
1 punkt
2.  ' The Legend Of Birsa Munda' પુસ્તકનું વિમોચન કોના દ્વારા કરાયું છે ? *
1 punkt
3.તાજેતરમાં  કયા વ્યક્તિએ ' નેતાજી સુભાષચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું' અનાવરણ કર્યું છે ? *
1 punkt
4.  દુનિયાનું ચક્કર લગાવનારી સૌથી ઓછી વયની મહિલા પાયલટ કોણ બની છે  ? *
1 punkt
5. ' આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ' ક્યારે મનાવવામાં આવ્યો ? *
1 punkt
6.  'Good Dot' ના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા ? *
1 punkt
7. ભારતના સ્વતંત્રતા સેનાની લાલા લજપતરાયનો જન્મ ક્યારે થયો હતો ? *
1 punkt
8. ગુજરાતી ભાષાના પ્રખ્યાત લેખક રાજેન્દ્ર શાહ નો જન્મદિવસ ક્યારે મનાવવામાં આવે છે ? *
1 punkt
9. "નેતાજી પુરસ્કાર" કોની જન્મજયંતિ નિમિતે આપવામાં આવે છે ? *
1 punkt
10. " ટોક્યો " કયા દેશની રાજધાની છે ? *
1 punkt
11.  ઝારા રૂથરકોર્ડ કેટલા ખંડોનો પ્રવાસ ખેડીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે ? *
1 punkt
12. " આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ " સૌપ્રથમ ક્યારે ઉજવવામાં આવ્યો હતો ? *
1 punkt
13. " પંજાબના કેસરી " તરીકે કોણ જાણીતા હતા ? *
1 punkt
14. નીચેનામાંથી કોણ લાલ બાલ પાલ ત્રિપુટીમાંના એક હતા ? *
1 punkt
15. નીરજ ચોપરા કયા ખેલ સાથે સંકળાયેલા છે ? *
1 punkt
Skicka
Rensa formuläret
Det här innehållet har varken skapats eller godkänts av Google. Anmäl otillåten användning - Användarvillkor - Integritetspolicy