પ્રાથમિક શિક્ષક જીલ્લા અરસ પરસ બદલી
આ ફોર્મનો હેતુ પોતાના વતનથી દૂર રહેલ શિક્ષકોને પોતાના વતન સુધી પહોંચાવામાં મદદ રૂપ થવાનો છે.
તમામ માહિતીની ગોપનીયતા જાળવવામાં આવશે
તમારી માંગણીને અનુરૂપ માહિતી ઇમેઇલ એડ્રેસ પર થોડાં દિવસ પછી મોકલી આપવા આવશે.
જેમ બને તેમ વધુ લોકોને લિંક સેર કરી વધુ ફોર્મ ભરાવો
વધુ માહિતી માટે 9429715925 પર whats app મેસેજ મોકલી શકો છો
RAJABHAI K. PILACH