JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
જ્ઞાનસેતુ ગણિત પ્રકરણ 7,8
ધોરણ 8 પુનરાવર્તન ટેસ્ટ
આપના ગ્રુપમાં વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી મેળવવા ગ્રૂપ માં 94296 21091 નંબર એડ કરશો.
નોંધ:- ફકત વિદ્યાર્થીઓને લગતી માહિતી જ મૂકવામાં આવશે. Whatsapp only
www.2108edu.com
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
નામ
*
Your answer
શાળાનું નામ
*
Your answer
સ્થળ
*
Your answer
એકરુપતાનો સંકેત
*
1 point
≈
≡
≅
~
બે રેખાખંડ MP, PQ નાં માપ સમાન છે. તો સંકેત માં લખાઇ.
*
1 point
MP = PQ
MP ≅ PQ
PQ ≅ MP
PQ ≡ MP
ત્રિકોણની એકરુપતાની શરત નથી.
*
1 point
બાબાબા
બાખુબા
ખુબાખુ
બાબાખુ
સંગતત્તા દર્શાવવાનો સંકેત
*
1 point
~
↔
-
∴
AB=DE , BC = EF, ∠B=∠E હૉય એવા બે ત્રિકોણ કઇ શરતને આધારે એકરૂપ હોય?
*
1 point
બાબાબા
બાબાખુ
બાખુબા
કાકબા
5 કિગ્રા અને 2 લિટરનો ગુણોત્તર જણાવો.
*
1 point
5:2
2:5
1:2
ન મળે
આશા અને રેખા વચ્ચે 160 રુપિયા 3:5 પ્રમાણે વહેચતા રેખાને કેટલા રુપિયા મળે?
*
1 point
16
60
80
100
250 નાં 20% = ?
*
1 point
270
25
50
100
રાજેશ 540 રુપિયાની વસ્તુ 10% ખોટ ખાઇને વહેચે તો વે.કિ. કેટલી હોય?
*
1 point
530
594
486
550
20000 રુપિયાનું 5% એ એક વર્ષનું સાદુ વ્યાજ શોધો.
*
1 point
100
1000
200
500
સુચન
Your answer
અમારા વોટ્સએપ ગ્રૂપ લિંક.
https://chat.whatsapp.com/LXFGdHrwyak9WMnHvVUmsg
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms