WEEKLY CURRENT AFFAIRS ( 7 MARCH - 13 MARCH 2022 )
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1.  તાજેતરમાં કોને  "પંડિત હરિપ્રસાદ ચૌરસિયા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2022" મળ્યો ? *
1 point
2. તાજેતરમાં  ' પૂણે મેટ્રો રેલનું ' ઉદ્ઘાટન કોણે કર્યું ? *
1 point
3. ભારતની 23મી મહિલા ગ્રાન્ડમાસ્ટર કોણ બની ? *
1 point
4. . તાજેતરમાં ક્યા રાજ્યએ  " નાન મુધલવન યોજના " શરૂ કરી છે ? *
1 point
5. તાજેતરમાં દિલ્લીમાં "નવા સ્કૂલ હેલ્થ ક્લિનિક પ્રોજેક્ટનું " ઉદ્ઘાટન કોણે કર્યું ? *
1 point
6.  દિલ્હીમાં "પુસા કૃષિ વિજ્ઞાન મેળો 2022" ક્યા સમયગાળા દરમિયાન યોજાયો ? *
1 point
7. TDSAT ના નવા અધ્યક્ષ કોણ બન્યા ? *
1 point
8. નીચેનામાંથી કોણે સામાજિક કાર્ય માટે મેગ્સેસે એવોર્ડ, પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ સહિત અનેક પુરસ્કારો જીત્યા છે  ? *
1 point
9. ચંદ્રભાનુ ગુપ્તા કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે ? *
1 point
10. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ' પૂણે મેટ્રો રેલનું ' ઉદ્ઘાટન કર્યું છે તેમાં કેટલા સ્ટેશન છે ? *
1 point
11. ચેન્નાઈ ક્યા રાજ્યની રાજધાની છે ? *
1 point
12. દિલ્લીના વર્તમાન મુખ્યમંત્રીનું નામ જણાવો. *
1 point
13. TDSAT ( Telecom Disputes Settlement and Appellate Tribunal) નું મુખ્યમથક જણાવો. *
1 point
14. રશિયાની રાજધાની જણાવો. *
1 point
15. બનાસ નદી પર કઈ સિંચાઈ યોજના છે ? *
1 point
16. તાજેતરમાં ક્યા રાજ્યમાં  " અમ્મા ઓર બહિની " યોજના શરૂ કરવામાં આવી ? *
1 point
17. સિક્કિમની રાજધાની જણાવો. *
1 point
18.  પ્રતિ વ્યક્તિ શુદ્ધ રાજ્યની બાબતે કયું રાજ્ય  દેશમાં ટોચ પર છે ? *
1 point
19. તેલંગાણા ના મુખ્યમંત્રી જણાવો. *
1 point
20. ભારતીય પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી કોણ છે ? *
1 point
21. વર્ષ-2021માં ક્યા દેશે વિશ્વમાં સૌથી વધુ ગીગાવોટ સોલાર ક્ષમતા સ્થાપી છે ? *
1 point
22. સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં અઆવેલું છે ? *
1 point
23. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં " સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન " ક્યારે સમાવેશ થયું ? *
1 point
24. " સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન " ને ક્યા વર્ષમાં રામસર સાઈડ જાહેર કરવામાં આવી ?   *
1 point
25. "દાંડીકૂચ યાત્રા દિવસ" ક્યારે મનાવવામાં આવે છે ? *
1 point
26. દાંડીકુચ યાત્રા ની સમાપ્તિ ક્યારે થઇ ? *
1 point
27. CISF(કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ) નો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ? *
1 point
28 . CISF (Central Industrial Security Force) નું મુખ્યમથક જણાવો. *
1 point
29. " લોકોના નેતા " તરીકે કોણ લોકપ્રિય છે ? *
1 point
30." પુષ્કર સરોવર " ક્યા રાજ્યમાં આવેલ છે  ? *
1 point
31.  SEBI ના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ  બન્યા ? *
1 point
32. ભારતીય અર્થવ્યવસ્થાએ વર્ષ 2022-23 સુધીમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ( GDP ) ને કેટલા $ ટ્રીલીયન વધારવાનું લક્ષ્ય રાખ્યું છે ? *
1 point
33. તાજેતરમાં ક્યા મંત્રાલયે ' સંરક્ષણ સંપાદન પ્રક્રિયા ' ની મંજૂરી આપી છે ? *
1 point
34. ક્યા સમયગાળા દરમિયાન ' પ્રધાનમંત્રી જન ઔષધિ સપ્તાહ ' ની ઉજવણી કરવામાં આવી ? *
1 point
35. તાજેતરમાં મુકુલ આર્યનું નિધન થયું છે તેઓ ક્યા દેશમાં ભારતીય રાજદૂત હતા ? *
1 point
36. " The blue book : a writer's journal " નામનું નવું પુસ્તક કોણે લખ્યું ? *
1 point
37. વિશાખાપટ્ટનમમાં ભારત-શ્રીલંકા દરિયાઈ કવાયત SLINEX ની કેટલામી આવૃત્તિ શરૂ થઈ ? *
1 point
38. "ધ સેટેલાઇટ મેન ઓફ ઈન્ડિયા"  તરીકે કોણ ઓળખાય છે ? *
1 point
39. ભારતના પ્રથમ મહિલા શિક્ષક કોણ હતા ? *
1 point
40. SEBI ની સ્થાપના ક્યારે થઇ હતી ? *
1 point
41. સરક્ષણ મંત્રાલયના વર્તમાન ચેરમેન જણાવો. *
1 point
42. PMBJP નું પૂરું નામ જણાવો. *
1 point
43. SLINEX ની પ્રથમ આવૃત્તિ ક્યારે યોજાઈ હતી  ? *
1 point
44. 1975માં ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટનું પ્રક્ષેપણ કોણે કર્યું હતું ? *
1 point
45. ' ભારતીય નારીવાદની માતા ' તરીકે કોને ગણવામાં આવે છે ? *
1 point
46. તાજેતરમાં કોના દ્વારા ' સ્ત્રી મનોરક્ષા પ્રોજેક્ટ ' શરૂ કરવામા આવ્યો ? *
1 point
47.  તાજેતરમાં ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એસ.એફ. રોડ્રિગ્સનું નિધન થયું છે  તેઓ ક્યા રાજ્યના ભૂતપૂર્વ ગવર્નર હતા ? *
1 point
48. તાજેતરમાં ભારત અને નેધરલેન્ડના રાજદ્વારી સંબંધોની કેટલામી મી વર્ષગાંઠ મનાવવામાં આવી ? *
1 point
49. તાજેતરમાં SBIએ કોને ડેપ્યુટી CMD સ્તરે ડિજિટલ બેંકિંગના ગ્રુપ હેડ તરીકે નિયુક્ત કર્યા છે ? *
1 point
50.  રાજસ્થાન હાઈકોર્ટના નવા કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા  ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy