JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
એકમ-૬ બતક અને અથવા પણ હંસ.
ધોરણ 3 ગુજરાતી
Created by-
જીજ્ઞાબેન વાઘેલા.
શ્રી ગોપડેરી પ્રાથમિક શાળા.
શિહોર. &
અમિતકુમાર પરમાર.
શ્રી ભૂતડીયા પ્રાથમિક શાળા.
પાલીતાણા.
M.9909162656
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
વિદ્યાર્થી નું પૂરું નામ
*
Your answer
શાળાનું નામ
*
Your answer
તાલુકાનું નામ
*
Your answer
કવિતા માં રેતી કેવી છે? એમ કહ્યું.
1 point
ખરબચડી
રેશમી
ગરમ
Clear selection
વર્ગમાં કોણ આવ્યું ન હતું?
1 point
દિશા
આરવ
રશ્મિ
Clear selection
ચકલી, સિંહ અને કીડીની કવિતા ના કવિ નું નામ શું છે
1 point
મનીષભાઈ સુથાર
દિપકભાઈ પટેલ
જીતુ ત્રિવેદી
Clear selection
કવિતા માં ચકલી કયા પ્રાણીનો અવાજ કરે છે?
1 point
વાંદરો
પોપટ
ચકલી
Clear selection
પાઠમા તમે કોનું ચિત્ર દોરતા શીખ્યા?
1 point
પોપટ
બતક
રાજહંસ
Clear selection
બતકે કેટલા ઈંડા મુક્યા હતા?
1 point
૩
૪
૫
Clear selection
આ પાઠ માં નીચેના માંથી કોની વાત આવી નથી?
1 point
સિંહ
કીડી
રાજહંસ
Clear selection
નીચેનામાંથી સાચુ વાક્ય પસંદ કરો.
1 point
હું અથવા મારા પપ્પા બહાર ગયા હતા.
હું પણ મારા પપ્પા બહાર ગયા હતા.
હું અને મારા પપ્પા બહાર ગયા હતા.
Clear selection
નીચેનામાંથી સાચુ વાક્ય પસંદ કરો.
1 point
આજ પણ કાલ વરસાદ આવશે.
આજ અને કાલ વરસાદ આવશે
આજ અથવા કાલ વરસાદ આવશે.
Clear selection
નીચેનામાંથી સાચુ વાક્ય પસંદ કરો.
1 point
ગીતા અને રીટા બહેનો છે.
ગીતા પણ રીટા બહેનો છે.
ગીતા અથવા રીટા બહેનો છે
Clear selection
નીચેનામાંથી સાચુ વાક્ય પસંદ કરો.
1 point
તમે ચા પણ દૂધ શું લેશો?
તમે ચા અને દૂધ શું લેશો?
તમે ચા અથવા દૂધ શું લેશો?
Clear selection
નીચેનામાંથી સાચુ વાક્ય પસંદ કરો.
1 point
તમને શું ભાવે કેળા પણ કેરી?
તમને શું ભાવે કેળા કે કેરી?
તમને શું ભાવે કેળા અને કેરી?
Clear selection
ખુશી નો સમાનાર્થી શબ્દ પસંદ કરો
1 point
સુખ
શોક
આનંદ
Clear selection
રડવું નો વિરોધી શબ્દ પસંદ કરો
1 point
હસવું
રોવું
જવું
Clear selection
પાંચેય ઈંડામાંથી એક સરખા બચ્ચા નીકળ્યા હતા.
1 point
ખોટું
ખોટું સાચું
Clear selection
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms