Quiz Delight - NVS
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
Sign in to Google to save your progress. Learn more
ALL IS WELL Edu અમારા વોટ્સએપ ગ્રુપ મા જોડાવ....."<https://bit.ly/30xRIFM>
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
ગણિત
સાદું રૂપ -2
81÷27×3-3+7 *
1 point
(500÷100)×(200÷40)-4 *
1 point
{(5+5)÷2}×{(20÷5)+2} *
1 point
23520 અને 3220 નો તફાવત કેટલો થાય? *
1 point
બે સંખ્યાનો સરવાળો 20300 છે. તેમાંની એક સંખ્યા 15117 હોય તો બીજી સંખ્યા શોધો? *
1 point
સંખ્યા 5183, સંખ્યા 9183 કરતા કેટલી ઓછી છે? *
1 point
એક સંખ્યા ના 10 ગણા કરતા મળતી સંખ્યા 70 છે. તો તે સંખ્યા કઈ? *
1 point
15×9-15÷3 *
1 point
10+100+1000+1= ? *
1 point
2244880 ÷ 20 = ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy