Quiz Delight - JNV
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
Sign in to Google to save your progress. Learn more
ALL IS WELL Edu (https://rajdabhi94.blogspot.com)                                             અમારા વોટ્સએપ ગ્રુપ મા જોડાવ.....                                                                                        "<https://bit.ly/3r5hdKh>
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
સરાસરી 1.1
ગણિત
15.5 અને 14.5 ની સરાસરી કેટલી થાય? *
1 point
પ્રથમ પાંચ સંખ્યા ની સરાસરી કેટલી થાય? *
1 point
5 ના પ્રથમ પાંચ ગુણક ની સરાસરી કેટલી થાય? *
1 point
પ્રથમ પાંચ એકી સંખ્યા ની સરાસરી કેટલી થાય? *
1 point
નવ સંખ્યાની સરાસરી   12 છે. તો તેનો કુલ સરવાળો કેટલો હશે? *
1 point
એક શાળા ના 10 બાળકો ની ઉમર સરાસરી  10 છે. તેમના શિક્ષક ની  ઉમર ઉમેરતા  સરાસરી 11 થાય છે તો શિક્ષકની ઉમર કેટલી હશે.? *
1 point
Required
એક ક્રિકેટ મેચ ના  ત્રણ ઓવરના સરાસરી રન  12 છે, અને ચોથી ઓવર પછી કુલ રન 36 થાય છે. તો ચોથી મેચ મા કેટલા રન કર્યા હશે? *
1 point
25, 45, 15,10, 15 ની સરાસરી કેટલી થાય? *
1 point
30, 40,20,10 ની સરાસરી કેટલી થાય? *
1 point
ત્રણ સંખ્યાની સરાસરી  36 છે, જો બે સંખ્યા 9 અને  25 હોય તો ત્રિજી સંખ્યા કઈ હશે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy