Know & Grow G.K.Test 72 (Ganit)
PAT WITH TECH માં આપનું સ્વાગત છે.Know & Grow G.K.Test 72 (Ganit) નો આમાં સમાવેશ કરવામાં આવેલ છે.
પ્રત્યેક દિવસે પ્રથમ 100 Participate ને જ E mail દ્વારા e Certificate  આપવામાં આવે છે.

For More G.K.Test Visit http://bit.ly/KGGKTEST 
Email *
નામ *
શાળાનું નામ *
જિલ્લો *
એક મોટરકાર 4 કલાકમાં 220 કિ.મી. અંતર કાપે તો તેની દર કલાકે ઝડપ કેટલી ? *
1 point
રૂ.100ની કિંમતની વસ્તું રૂ.92માં વેચતા કેટલા ટકા ખોટ જાય ? *
1 point
77 કેવી સંખ્યા છે ? *
1 point
ભાવનગરથી મારૂ ગામ 10 કિ.મી દૂર છે તથા રામપુર 20 કિ.મી. દૂર છે.આ ત્રણેય ગામ એકજ રેખામાં અને મારુ ગામ વચ્ચે આવેલ હોય તો મારા ગામથી રામપુર કેટલું દૂર થાય ? *
1 point
પાંચ અને પાંચના સરવાળામાંથી અડધું બાદ કરવાથી શું જવાબ મળે ? *
1 point
બે ક્રમિક સંખ્યાનો સરવાળો 23 છે.તો નાની સંખ્યા કઇ ? *
1 point
15નો વર્ગ કેટલો ? *
1 point
હીનાએ બેન્કમાં 5%ના દરે રૂ.1000 મૂક્યા તો ત્રણ વર્ષ પછી કેટલા રૂપિયા વ્યાજ  મળે ? *
1 point
પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી કેટલી થાય ? *
1 point
10,20,40નો લ.સા.અ. શું થાય ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy