Contemporary India in Education Unit 3 - Quiz 2
Sign in to Google to save your progress. Learn more
તાલુકા માં મધ્યાહ્ન ભોજન ની નિરીક્ષણ ની કાર્યવાહી કોને સોપવામાં આવે છે?
1 point
Clear selection
મધ્યાહ્ન ભોજન ની મુખ્ય કચેરી કયાં શહેરમાં આવેલ છે?
1 point
Clear selection
પ્રાથમિક શાળામાં આવતા બાળકોમાં ભેદભાવ ઘટે માટે સરકાર શ્રી દ્વારા કંઇ યોજના અમલમા મૂકાય છે?
1 point
Clear selection
ભારત માં સૌ પ્રથમવાર મધ્યાહ્ન ભોજન યોજના કંયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ?
1 point
Clear selection
મધ્યાહ્ન ભોજના યોજનાનો લાભ કંઇ શાળા ને મળતો નથી?
1 point
Clear selection
અક્ષયપાત્ર યોજના કયા વિસ્તાર માટે છે?
1 point
Clear selection
ગુજરાતમાં કંઇ સરકારે મધ્યાહ્ન ભોજન યોજના સ્વીકાર
1 point
Clear selection
RTI નું પૂણ સ્વરૂપ લખો
1 point
Clear selection
માહિતી પ્રાપ્ત અધિકાર કાયદો કંઈ સાલમાં અમલ માં આવ્યો ?
1 point
Clear selection
RTI નો કાયદો કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો ?
1 point
Clear selection
RTI કેટલા પ્રકરણ માં આપવામાં આવેલ છે?
1 point
Clear selection
માહિતી અધિકારનો કાયદો સૌ પ્રથમ શેમા પ્રસાર થયો હતો?
1 point
Clear selection
માહિતી અધિકાર કાયદા થી  કઇ પ્રવૃત્તિ અટકાવી શકાય?
1 point
Clear selection
માહિતી અધિકાર કાયદાથી સંસ્થાઓ કેવી બનશે ?
1 point
Clear selection
મધયાહ્ન ભોજન યોજના માં કયા કયા કર્મચારી ની નિમણૂક કરવામાં આવે છે?
1 point
Clear selection
ભારતના કયાં રાજ્યમાં માહિતી અધિકાર કાયદો અમલ થતો નથી ?
1 point
Clear selection
માહિતી અધિકાર કાયદા અંતર્ગત માહિતી માંગ્યા પછી કેટલા સમયમાં આપવાની રહેશે ?
1 point
Clear selection
RTI અંતર્ગત માહિતી પ્રાપ્ત કરવા માટે ફી ની ચૂકવવી કોન કરે છે?
1 point
Clear selection
RTI ની ફી કોણ નક્કી કરે છે?
1 point
Clear selection
RTI અંતર્ગત માહિતી નું માધ્યમ કેવા પ્રકારનું હોય છે?
1 point
Clear selection
RTI Act.હેઠળ માહિતી ન આપનાર અધિકારીને કેટલો દંડ થાય છે?
1 point
Clear selection
RTI Act.હેઠળ માહિતી અધિકારી સામે દંડનીય કાર્યવાહી ક્યારે થઈ શકે ?
1 point
Clear selection
માહિતી અધિકાર અંતર્ગત  કેવી માહિતી આપવાનો ઇન્કાર કરી શકાય છે ?
1 point
Clear selection
RTI Act. હેઠળ માહિતી પ્રાપ્ત ન થતા કંયા ફરિયાદ કરી શકાય છે ?
1 point
Clear selection
RMSA હેઠળ શિક્ષણ ગુણવતા સુધારવા કયા-કયા પ્રયાસ થયા ?
1 point
Clear selection
RMSA માં કંઇ ભૌતિક સુવિધા અપાય છે ?
1 point
Clear selection
રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન અંતર્ગત પ્રાથમિક શિક્ષણ માં કંઈ બાબત પર ભાર મૂક્યો છે?
1 point
Clear selection
RMSA મા માધ્યમિક શિક્ષણનો હેતુ
1 point
Clear selection
RMSA નો આરંભ ક્યારે થયો હતો ?
1 point
Clear selection
RMSA અંતર્ગત શિક્ષક વિધાથીનું પ્રમાણ ........... થી નીચેનું કરવા વધારાના શિક્ષકોની નિમણૂક કરવી.
1 point
Clear selection
કઇ સાલ માં રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાનમાં ફેરફાર થયા ?
1 point
Clear selection
RMSA અંતર્ગત સંસ્થા દ્વારા , વ્યવસ્થાપક સમિતિ દ્વારા  મૂલયાંકન અને સંશોધન ખર્ચ ......... ટકા થી વધારી ........ ટકા કરવામાં આવ્યો.
1 point
Clear selection
RMSA અંતર્ગત વ્યવસ્થાપક સમિતિ દ્વારા મૂલ્યાંકન અને સંશોધન ખર્ચ રાષ્ટ્રીય કક્ષાએ થી  ........... ટકા તથા રાજ્ય કક્ષાએ થી .......... ટકા ફાળવાય છે.
1 point
Clear selection
RMSA અંતર્ગત વ્યવસ્થાપક સમિતિ દ્વારા મૂલ્યાકન અને સંશોધન ખર્ચ વધુ માં વધુ કેટલા ટકા ખર્ચ કરવા ની મંજૂરી આપે છે?
1 point
Clear selection
RMSA અંતર્ગત વ્યવસ્થાપક સમિતિ દ્વારા મૂલ્યાંકન અને સંશોધન ખર્ચ વધુ થાય તો તે કરવાની મંજૂરી કોણ આપે છે?
1 point
Clear selection
RMSA નો હેતુ શું છે?
1 point
Clear selection
પ્રવર્તમાન સમયમાં આર.એમ.એસ.એ (RMSA) નો લાભ કઇ શાળા ને પ્રાપ્ત થાય છે?
1 point
Clear selection
NRG નું પૂર્ણ સ્વરૂપ
1 point
Clear selection
NRG શું કાર્ય કરે છે?
1 point
Clear selection
RMSA નો મુખ્ય ઉદે્શ શું હતો ?
1 point
Clear selection
RMSA હેઠળ માધ્યમિક શિક્ષણ ની કંઇ યોજનાઓ સમાવી લેવાય છે?
1 point
Clear selection
મધ્યાહ્ન ભોજન યોજના માં યોજના ની દેખરેખ, ખરીદી, હિસાબો રાખવા વગેરે જવાબદારી કોની હોય છે?
1 point
Clear selection
મધ્યાહ્ન ભોજન બનાવવા વાસણોની વ્યવસ્થા કોણ કરે છે?
1 point
Clear selection
મધ્યાહ્ન ભોજન બનાવવા અનાજ,કઠોર નો જથ્થો શેના આધારે નક્કી થાય છે?
1 point
Clear selection
ભોજનની ગુણવતા અંગેની સમસ્યા નિવારવા માટે કંઇ યોજના મંજૂર થઇ છે?
1 point
Clear selection
મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત સંચાલકે કયાં પત્રકોની નોંધ રાખવાની હોય છે?
1 point
Clear selection
મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ સંચાલકે જે પત્રકોની નોંધ કરવાની છે તે કયા ઠરાવ થી નક્કી થયેલ છે?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy