રમત જગત + કમ્પ્યુટર પરિચય By VipulNadiyadi. in
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. ભારતરત્ન ભૂપેન હજારીકાનું નામ કયા શહેરના સ્ટેડિયમ સાથે જોડવામાં આવેલ છે ? *
1 point
2. ભારતમાં કઈ રમતમાં ' સંતોષ ટ્રોફી ' એનાયત કરવામાં આવે છે ? *
1 point
3. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ( GFG ) એ કઈ રમતના ખેલાડીઓ છે ? *
1 point
4.ભીમરાવ આંબેડકર ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ભારતના કયા શહેરમાં આવેલ છે ? *
1 point
5. સૌપ્રથમ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હોકીનો ખેલાડી કોણ હતો ? *
1 point
6. ઈંગ્લીશ ચેનલ તરીકે પાર કરનાર પ્રથમ એશિયન મહિલા કોણ હતી ?   *
1 point
7. બરકતઉલ્લાખાન સ્ટેડિયમ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? *
1 point
8. એશિયન ગેમ્સ 2022 નું આયોજન કયા દેશમાં કરવામાં આવનાર છે ? *
1 point
9. રમતો અને રમતોમાં ઉત્કૃષ્ટ કોચ માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવતો દ્રોણાચાર્ય એવોર્ડ ક્યાં વર્ષથી શરૂ જારવામાં આવ્યો છે ? *
1 point
10. ભારત સરકાર દ્વારા 'ખેલરત્ન' એવોર્ડ ક્યાં નામથી એનાયત કરવામાં આવે છે ? *
1 point
11. Copy કરેલ માહિતીને કેટલી વખત Paste કરી શકાય છે ? *
1 point
12. કમ્પ્યુટરને બંધ કરવા માટે કયો વિકલ્પ પસંદ કરશો ? *
1 point
13. વિન્ડોઝના ડેસ્કટોપ ઉપર શુ હોઈ શકે ? *
1 point
14. Cut અને copy કરેલ લખાણને કામચલાઉ રીતે કયા સંગ્રહ થાય છે ? *
1 point
15. નવું ફોલ્ડર બનાવતા પૂર્વનિર્ધારીત રીતે તેને ક્યુ નામ આપવામાં આવે છે ? *
1 point
16. નીચેનામાંથી કયા પ્રકારની મેમરી કદમાં મર્યાદિત , કિંમતમાં મોંઘી અને ઝડપી હોય છે ? *
1 point
17. કઈ પેઢીના કમ્પ્યુટર વેક્યુમ ટ્યુબસનો ઉપયોગ કરતા હતા ? *
1 point
18. ત્રીજી પેઢીના કમ્પ્યુટર્સમાં નીચે જણાવ્યા પૈકી શેનો ઉપયોગ થતો હતો ? *
1 point
19. કમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સુવિધા ઉપયોગી બની છે ? *
1 point
20. .org , .gov , .com, .edu વગેરે શુ છે ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy