WEEKLY CURRENT AFFAIRS (17 JANUARY TO 23 JANUARY 2022 )
Sign in to Google to save your progress. Learn more
Email *
1.  તેલંગાણા હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ કોણ બન્યા ? *
1 point
2. તાજેતરમાં ક્યાં દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ' તોશીફી કૈફુ ' નું 91 વર્ષની વયે નિધન થયું છે ? *
1 point
3. ' The Enigma ' નામનો  હીરો કેટલા કેરેટનો છે ? *
1 point
4. તાજેતરમાં કોણે  " આંતરરાષ્ટ્રીય લોક કલા મહોત્સવમાં' ગોલ્ડ મેડલ જીત્યો ? *
1 point
5. નારાયણ દેબનાથને 2021 માં ક્યો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? *
1 point
6. ક્યાં વ્યક્તિએ 2020 અને 2021 માં FIFA ફૂટબોલ પુરસ્કાર જીત્યો છે ? *
1 point
7. ક્યાં સમયગાળા દરમિયાન " ઓપન વીક 2022 " ની શરૂઆત કરવામાં આવી છે ? *
1 point
8. માણિક સરકાર ક્યાં રાજ્યના ભુતપૂર્વ મુખ્યમંત્રી હતા ? *
1 point
9.  મુઘલ બાદશાહ શાંહજહાં નો નિર્વાણદિવસ ક્યારે મનાવવામાં આવે છે ? *
1 point
10.  ઈંગ્લેન્ડ ની મહારાણી વિક્ટોરિયા ક્યાં દિવસે મૃત્યુ પામ્યા હતા ? *
1 point
11. સમગ્ર ભારતમાં હાઇકોર્ટની ચીફ જસ્ટિસ બનનારી પ્રથમ મહિલા કોણ છે ? *
1 point
12. હૈદરાબાદ ક્યાં રાજ્યની રાજધાની છે ? *
1 point
13. ટોક્યો ક્યાં દેશની રાજધાની છે ? *
1 point
14. "લાવણી" નૃત્ય ક્યાં રાજ્ય સાથે સંકળાયેલ છે ? *
1 point
15. " શહાબ-ઉદ્દ-દીન મુહમ્મદ ખુર્રમ " નું ઉપનામ શું છે ? *
1 point
16. વેસ્ટ ઈન્ડિઝના કયા ક્રિકેટરને 'નાઈટહુડ' નું બિરુદ આપવામાં આવ્યું ? *
1 point
17. તાજેતરમાં ક્યાં રાજ્યમાં '9 મી રાષ્ટ્રીય આઈસ મહિલા હોકી ટુર્નામેન્ટ' શરૂ થઈ ? *
1 point
18. તાજેતરમાં કયા રાજ્યમાં ' રોજગાર મિશન ' શરૂ કરવામાં આવ્યું ? *
1 point
19. દક્ષિણ આફ્રિકાએ પોતાનું પ્રથમ સેટેલાઇટ ક્યુ લોન્ચ કર્યું ? *
1 point
20. IFFCO ના ચેરમેન પદ પર બિરાજમાન થનાર પ્રથમ ગુજરાતી કોણ છે ? *
1 point
21. ત્રિપુરા,મેઘાલય અને મણિપુરના સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? *
1 point
22. ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક જ્ઞાન ચંદ્ર ઘોષ નો જન્મ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? *
1 point
23. નીચેનામાંથી કોને 2011માં જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? *
1 point
24. નીચેનામાંથી કોને 1992 માં પદ્મભૂષણ અને 1965 ના પદ્મશ્રી પ્રાપ્ત થયો હતો ? *
1 point
25. સિમલા કયા રાજ્યની રાજધાની છે ? *
1 point
26. IFFCO નું મુખ્યાલય ક્યાં આવેલું છે ? *
1 point
27. " રોજગાર મિશન " ના ભાગ રૂપે છત્તીસગઢ પાંચ વર્ષમાં કેટલી રોજગારીની તકો ઉભી કરશે ? *
1 point
28. છત્તીસગઢ ના મુખ્યમંત્રી કોણ છે ? *
1 point
29. '9 મી મહિલા આઈસ રાષ્ટ્રીય મહિલા હોકી ચેમ્પિયનશીપ 2022 ' માં નીચેનામાંથી કઈ ટીમે ભાગ લીધો નથી ? *
1 point
30. મૃલાણીની સારાભાઈ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? *
1 point
31. હાલમાં ક્યાં રાજ્યમાં 'જલ્લીકટ્ટુ' ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ? *
1 point
32.  ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન તરીકે કોને પસંદ કરવામાં આવી ? *
1 point
33. કોણે બેડમિન્ટનમાં પોતાનો પ્રથમ સુપર 500 ખિતાબ જીત્યો ? *
1 point
34. ક્યાં ક્યાં દેશો વચ્ચે  અરબી સમુદ્રમાં 'PASSEX' દરિયાઈ ક્વાયત શરૂ કરી છે ? *
1 point
35. અદાણી પાવરના CEO તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે ? *
1 point
36. ભારતના નંબર-2 ખેલાડી 'વિદીતે' અમેરિકાના સેમ શંકલેન્ડને કેટલી ચાલમાં હરાવ્યો ? *
1 point
37. AEPC ના નવા સહઅધ્યક્ષ કોણ બન્યા ? *
1 point
38.  ખાન અબ્દુલ ગફાર ખાન નો નિર્વાણદીવસ ક્યારે મનાવવામાં આવે છે ? *
1 point
39. ચેન્નઈ ક્યાં રાજ્યની રાજધાની છે ? *
1 point
40. "ભારતની મહાન દિવાલ" તરીકે કોને ઓળખવામાં આવે છે ? *
1 point
41. AEPC *
1 point
42. 'બાદશાહ ખાન' તરીકે કોને ઓળખવામાં આવે છે ?   *
1 point
43. "AEPC" નું મુખ્યમથક ક્યાં આવેલું છે ?   *
1 point
44.  'રાષ્ટ્રીય યુવા દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ?   *
1 point
45.  'વિશ્વ હાસ્ય દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ?   *
1 point
46.  અમેરિકન સિક્કા પર આવનાર પ્રથમ અશ્વેત મહિલા કોણ  બની ? *
1 point
47. તાજેતરમાં 20મો 'ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ' જાન્યુઆરી ની કઈ કઈ તારીખ વચ્ચે યોજાયો છે ? *
1 point
48. ભારત પાસેથી ' બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ ' ખરીદનાર પ્રથમ દેશ ક્યો બન્યો છે ? *
1 point
49. ફોર્બ્સ 2021માં સૌથી વધુ કમાણી કરનાર એથ્લેટમાં પ્રથમ ક્રમાંકે કોણ રહી છે ? *
1 point
50. તાજેતરમાંકઈ બેન્ક  ભારતમાં સૌથી વધુ પસંદગીની UPI લાભાર્થી બેંક બની છે ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy