ધોરણ : 8, પ્રથમ સત્ર, વિષય : ગુજરાતી, વિષયાંગ : 5. એક મુલાકાત
કસોટી નિર્માતા : શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા
શાળા : શ્રી દીઘલીયા પ્રાથમિક શાળા
ગામ : દીઘલીયા, તા. વાંકાનેર, જિ. મોરબી
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ : *
ધોરણ : *
શાળાનું નામ : *
તાલુકાનું નામ : *
જિલ્લાનું નામ : *
કસોટી આપ્યા તારીખ : *
MM
/
DD
/
YYYY
(1) 'એક મુલાકાત' પાઠમાં ક્યા શહેરની મુલાકાતનું વર્ણન કરવામાં આવ્યું છે ? *
1 point
(2) કોઈ પણ રાજ્યનું વડું મથક ક્યા નામે ઓળખાય છે ? *
1 point
(3) ગુજરાતની સ્થાપના થઈ ત્યારે રાજ્યનું પાટનગર કયું હતું ? *
1 point
(4) ગાંધીનગરની સ્થાપના ક્યા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે ? *
1 point
(5) ગુજરાતનું વિધાનસભાગૃહ ક્યાં આવેલું છે ? *
1 point
(6) ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે ? *
1 point
(7) 'ગ્રીન સિટી' એટલે શું ? *
1 point
(8) ગાંધીનગર કઈ કઈ પ્રવૃત્તિઓથી ધમધમે છે ? *
1 point
(9) ગુજરાત રાજ્યના વિધાનસભાગૃહને શું નામ આપવામાં આવ્યું છે ? *
1 point
(10) ગાંધીનગરમાં મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓનાં કાર્યાલયો કેટલા બ્લૉકમાં વહેંચાયેલાં છે ? *
1 point
(11) 'હરિયાળું' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. *
1 point
(12) 'રાજ્યના કાયદા ઘડનારી સભા' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. *
1 point
'એક મુલાકાત' પાઠનો Video જુઓ.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy