SCHOOL INSPECTOR -8 ક્વિઝ
Sign in to Google to save your progress. Learn more
નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
ધોરણ ૧ નાં બાળકો માટે કેટલા માસ સુધી શાળા તત્પરતા મોડ્યુલ તૈયાર કરવામાં આવશે ? *
1 point
કોના તરફ થી સ્કૂલ બોર્ડ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે ? *
1 point
G SHALA નુ પુરુ નામ આપો? *
1 point
G SHALA  દ્વારા ક્યા ધોરણ સુધિના બાળકોએ ઉપયોગિ છે? *
1 point
જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં ક્યા ધોરણનો સમાવેશ થાય છે? *
1 point
અંગ્રેજી વિષય ક્યા ધોરણથી શરુ થાય છે? *
1 point
એક બાળકના ઘર પર મોબાઇલ નથી " તો તે બાળક ઇચે પૈકી ક્યા માધ્યમ દ્વારા હોમ લર્નિંગ લઈ શકે છે? *
1 point
એક બાળક ધો.5 મા અભ્યાસ કરે છે." તો તે નિચે પૈકી કઈ પરીક્ષા નહી આપિ શકે? *
1 point
એક બાળકને શાળાના ક્લાસ કરતા મેદાન મા મજા આવે છે." એક શિક્ષક તરિકે તમે શુ કરશો? *
1 point
ધોરણ 1 થી 5 માં ઓછામાં ઓછા કેટલા શિક્ષકો હોય તો વિષય તાસ પદ્ધત્તી પ્રમાણે અભ્યાસ કરાવવામાં આવે છે? *
1 point
સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા જણાવો? *
1 point
ગુજરાતમાં ડાઇનોસોર પાર્ક ક્યા આવેલ છે? *
1 point
ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં RTE અંતર્ગત કેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે? *
1 point
જો કોઇ બાળક પાસે જન્મ પ્રમાણપત્ર નથી તો નીચે પૈકી ક્યા પુરાવા માન્ય ગણી પ્રવેશ આપી શકાય? *
1 point
રચનાત્મક મુલ્યાંકન માં 20 અધ્યયન નિષ્પતિઓ પૈકી 10 માં "?"  અને  3 મા  "X" ના કુલ કેટલા ગુણ ગણાય? *
1 point
શાળા,શિક્ષકો માટે  "Whatsapp' ગ્રુપ  ::-http://bit.ly/3GAKa7p 

" Telegram" ::-https://t.me/joinchat/oKVU4rq_5yBkNmU1
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy