વર્તમાનપત્રોના ન્યૂઝ આધારિત ક્વિઝ-112 (શાસનાધિકારી સિદ્ધપુર-ગુરુદેવો-બાળદેવો અને ટીમ મંથન દ્વારા આયોજિત)
આજની વર્તમાનપત્રોના ન્યૂઝ આધારિત ક્વિઝ આપવા ઉપરની લિંક ક્લિક કરો.આજની વર્તમાનપત્રોના ન્યૂઝ આધારિત ક્વિઝ-112

☑ગુજરાતી ન્યૂઝપેપર આધારિત રોજેરોજના પ્રશ્નો.

☑આ ક્વિઝના તમામ પ્રશ્નો કોઈ બુકમાં નહીં હોય. આ ક્વિઝના જવાબ માટે આપને એક પી.ડી.એફ. પણ મોકલાશે.

☑આ ક્વિઝમા 10 પ્રશ્નો છે.આ ગેમ 100 સર્ટિફિકેટ પૂર્ણ ન થાય ત્યાં સુધી રમી શકાશે.

☑60% ગુણ હશે તે મિત્રોને જ સર્ટિફિકેટ પોતાના ઈ-મેઈલ પર મોકલવામાં આવશે.

☑આ ક્વિઝ બાદ આપના E-MAIL પર એક સર્ટિફિકેટ મોકલવામાં આવશે.માટે આપનું ઈ-મેઈલ એડ્રેસ સાચું લખશો.

☑રોજના માત્ર 100 સર્ટિફિકેટ જ મોકલવામાં આવશે.

☑નામ આખું અને અંગ્રેજીમાં લખવું.

☑આ ક્વિઝ ફક્ત એકવાર રમી શકાશે. આ ક્વિઝ 06/01/20 થી 07/01/20 સુધી રમી શકાશે.

* https://chat.whatsapp.com/GW7QxGWluS27WmgvRkHXkR

વર્તમાનપત્રોના ન્યૂઝ આધારિત ક્વિઝના ગૃપમાં જોડાવા ઉપરની લિંક પર ક્લિક કરો.

🎯 માર્ગદર્શક અને પ્રેરક:

 ડૉ. હિતેશ પટેલ
શાસનાધિકારી,સિદ્ધપુર

શ્રી.અનિતાબેન પટેલ
બી.આર.સી.કૉ.સિદ્ધપુર

શ્રી.ધીરજભાઈ સોલંકી
સી.આર.સી.કૉ. સિદ્ધપુર 1

શ્રી.પ્રકાશકુમાર પ્રજાપતિ
આચાર્યશ્રી,પ્રા.કન્યા શાળા
નં-4,સિદ્ધપુર

🎯 ક્વિઝ એડમિન:

જે.બી.રાજપૂત

પ્રાથમિક કન્યા શાળા નં 4,સિદ્ધપુર
મો-9722982236
Email *
FULL NAME *
INSTITUTE  NAME *
TALUKA *
DISTRICT *
MOBILE NO *
(1) કયા પ્રાણીનું દૂધ 2,000 હજાર રૂપિયા લીટર વેચાઈ રહ્યું છે? *
10 points
(2)  "સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ"ને હાલમાં નામદાર કઈ કોર્ટ દ્વારા લીલીઝંડી અપાઈ છે? *
10 points
(3)  કયા ક્રિકેટરે 2021ના વર્ષની પ્રથમ સદી ફટકારી છે? *
10 points
(4)  ભારતના પ્રથમ "ગ્લોબ એવોર્ડથી સન્માનિત" એવા કયા સંગીતકારનો આજે જન્મદિન છે? *
10 points
(5) કયા દેશ દ્વારા વિશ્વયુદ્ધની તૈયારી કરવાની હોય એવો કાયદો ઘડ્યો છે? *
10 points
(6) 26 મી જાન્યુઆરી 2021 માં ભારતમાં કઈ ગેમ લોન્ચ કરાશે? *
10 points
(7) ગુજરાત રાજ્યના કયા કર્મચારીઓને ફાઝલનું કાયમી રક્ષણ મળશે? *
10 points
(8)  માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના કયા ડ્રીમ પ્રોજેક્ટને હાલમાં સુપ્રિમ કોર્ટે મંજૂરી આપી છે? *
10 points
(9) કયા દેશની મહિલાઓ પોતાના માતાપિતાની મંજૂરી વગર પણ નામ બદલી શકશે? *
10 points
(10) વિજય તેંદુલકર કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા? *
10 points
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy