Std:7,Science,unit:7
Made by:-
પટેલ નરેશભાઈ & પટેલ મનીષાબેન
રતનપુર પ્રા.શાળા & ઇન્દિરાનગર પ્રા.શાળા,ભાવનગર
Kirjaudu Googleen, jotta voit tallentaa edistymisesi. Lue lisää
તમારું નામ લખો. *
તમારી શાળાનું નામ લખો. *
જિલ્લાનું નામ લખો. *
1. રાજસ્થાની આબોહવા નીચેના પૈકી કઈ છે ?
1 piste
Tyhjennä valinta
2. ધૃવ પ્રદેશ ની નજીક આવેલો દેશ નીચેના પૈકી કયો છે ?
1 piste
Tyhjennä valinta
3. શરીર પર ચટ્ટાપટ્ટા ધરાવતું માંસભક્ષી પ્રાણી તેનો શિકાર પકડતી વખતે ઝડપથી ખસે છે જે મોટે ભાગે....... *
1 piste
4. અતિશય ઠંડી આબોહવામાં અનુકૂલન સાધવા માટે ધ્રુવીય રીંછ કઈ લાક્ષણિકતા ધરાવે છે ? *
1 piste
5. નીચેના પૈકી કયું પ્રાણી ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે ? *
1 piste
6.  ચિત્રમાં આપેલ પક્ષી કયું છે
1 piste
Kuvatekstitön kuva
Tyhjennä valinta
7. કયા પ્રદેશમાં છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રી હોય  છે ?
1 piste
Tyhjennä valinta
8. કયો વિકલ્પ વિષુવવૃતીય પ્રદેશને સારી રીતે વર્ણવે છે ?
1 piste
Tyhjennä valinta
9. નીચેના પૈકી કઈ લાક્ષણિકતા વર્ષા વનમાં રહેતા હાથીની નથી. *
1 piste
10. નીચેના પૈકી કયું લક્ષણ પેંગ્વિન નથી ? *
1 piste
નીચેના 11 થી 15 વિધાનો ખરા છે કે ખોટા તે કહો
11.  ઉનાળામાં દિવસ લાંબો અને રાત્રી ટૂંકી હોય છે. *
1 piste
12. શ્રીનગર નું શિયાળામાં તાપમાન 45 અંશ સેલ્સિયસ હોય છે. *
1 piste
13. આદ્રતા એટલે હવામાં ભેજનું પ્રમાણ. *
1 piste
14.  શિયાળાની સરખામણીમાં ઉનાળામાં સૂર્યાસ્ત વહેલો થાય છે. *
1 piste
15. સાઇબેરીયન ક્રેન પક્ષી ઠંડીમાં સાઈબીરિયા થી ભારતમાં આવે છે.
1 piste
આ ટેસ્ટ વિશે તમારો અભિપ્રાય જણાવો. *
Lähetä
Tyhjennä lomake
Älä koskaan lähetä salasanaa Google Formsin kautta.
Google ei ole luonut tai hyväksynyt tätä sisältöä. Ilmoita väärinkäytöstä - Käyttöehdot - Tietosuojakäytäntö