Learning and Teaching Unit 4 - Quiz 1
Sign in to Google to save your progress. Learn more
1. જૈવ મનોસામાજિક મોડેલના કેટલા પરિબળો છે.
0 points
Clear selection
2. નીચેના માથી મનોવૈજ્ઞાનિક વિચલિતતાનું ઘટક કયું છે.    
0 points
Clear selection
3. “ માનસિક બીમારી “ એ વિવિધ પ્રકારની અનેક વિચલિતતાઓ માટે પ્રયોજાતું સામાન્ય પદ છે.” આ વિધાન કોનું છે.  
7 points
Clear selection
4.  નીચેના માંથી કયું પરિબળ  તણાવ પ્રેરક છે.    
0 points
Clear selection
5.  નીચેના માંથી કયું પરિબળ જીવશાસ્ત્રી છે  
0 points
Clear selection
6. માનસિક વિચલિતતાને  બીજા કયા નામે ઓળખવામાં આવે છે.      
0 points
Clear selection
7.   WHO નું  પુરૂ નામ          
0 points
Clear selection
8. APA નું પુરૂ નામ    
0 points
Clear selection
9 .   નિદાનાત્મક કક્ષાઓ કેટલી છે.      
0 points
Clear selection
10 . જાતિય અને જાતિ ઓળખ વિચલિતતા નિદાનાત્મક કક્ષાની કઈ કક્ષામાં સમાવેશ થાય છે.    
0 points
Clear selection
11. નીચેના માંથી મનોવૈજ્ઞાનિક વિચલિતતા કઈ છે.    
0 points
Clear selection
12  નીચેના માંથી તીવ્ર મનોવ્યાધિ વિચલિતતા કઈ છે.    
0 points
Clear selection
13    “ Child   Is  The  Parent  Of  The  Adult  “  આ વિધાન કોનું છે.            
0 points
Clear selection
           14.  ADHD નું પુરૂ નામ                                              
0 points
Clear selection
15. ADHD ની કેટેલી તરેહ છે.            
0 points
Clear selection
16 .  ન્યૂરો ટ્રાન્સમીટર્સને  વધુ સક્રિય કોણ બનાવે છે.        
0 points
Clear selection
17.  “ Autism”  શબ્દ કઈ ભાષા પરથી ઉતારી આવ્યો છે.          
0 points
Clear selection
    18.  કયા બાળકોમાં “ અગ્રલલાટ ખંડનો”  વિકાસ સામાન્ય બાળકોની સરખામણીમાં ઓછો હોય છે.          
0 points
Clear selection
19.  હતાશા માટે જવાબદાર પરિબળ કયું છે.        
0 points
Clear selection
20. દ્વિધ્રુવીય  હતાશા વાળા વ્યક્તિને કઈ દવા આપવામાં આવે છે.                
0 points
Clear selection
21. “ પ્રાણીઓનો  ભય ”  ભયના કયા પ્રકારમાં સમાવેશ થાય છે.        
0 points
Clear selection
   22. AIDS નું પુરૂ નામ                              
0 points
Clear selection
23. નીચેના માંથી કયું ઉદાહરણ કમ્પલ્સિવ   વર્તનનું છે.                  
0 points
Clear selection
24. ભારતીય  સંસ્કૃતિમાં કયા મૂલ્યને  સર્વોત્તમ માનવામાં આવે છે.        
0 points
Clear selection
25. કયા ઉપનિષદમાં  શરીરને રથ અને આત્માને  સારથી માનવામાં આવ્યા છે.            
0 points
Clear selection
26. નીચેના  માંથી  કઈ જ્ઞાનેન્દ્રિ નથી          
0 points
Clear selection
27. નીચેના માંથી કઈ પદ્વતિ મનોચિકિત્સા પદ્વતિ નથી.        
0 points
Clear selection
28.  મનને તણાવ માંથી મુકત કરવા માટે  કયું આસન  ઉપયોગી છે.      
0 points
Clear selection
29. કોના મત મુજબ હતાશા આક્રમણ જન્માવે છે.      
0 points
Clear selection
   30. “ સંધર્ષ એ  વિરોધી અને વિપરીત ઇચ્છાઓમા  તંગદિલીને પરિણામે ઉત્પન્ન થનારી કષ્ટદાયી સંવેગાત્મક  અવસ્થા છે.”  આ વિધાન કોનું છે.      
0 points
Clear selection
31. જ્યારે વ્યક્તિને  એક સરખા બે ધ્યેયોનું આકર્ષણ થાય  ત્યારે કયા  પ્રકારનો  સંઘર્ષ ઉદભવે છે.          
0 points
Clear selection
32. “ વૈફલ્યએ   ઇચ્છા  કે જરૂરિયાતના  અવરોધથી નીપજેલ સાંવેગિક  તણાવ છે.” આ વિધાન કોનું છે.        
0 points
Clear selection
33. DAC  નું પુરૂ નામ.                  
0 points
Clear selection
   34. બુદ્વિઆંકના  પ્રમાણમાં ઊંચી  સિદ્વિની  આકાંક્ષા  રાખનાર વિધાર્થી  તે કક્ષાની સિદ્વિ  ન મળતા  વૈફલ્ય અનુભવે છે..  આ કયા પ્રકારનું  વૈફલ્ય છે.          
0 points
Clear selection
35. કયું પરિબળ વૈફલ્યનું  બાહ્ય પરિબળ નથી
0 points
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy