Gujarati M.A (CC 101)
Shree Kaljibhai R.Katara Arts College Shamlaji
Internal Exam January-2021
M.A.-Sem-3 CC-101 (પ્રશિષ્ટ કૃતિઓનો અભ્યાસ )
દરેક પ્રશ્ન ફરજિયાત છે.એક પ્રશ્નના બે ગુણ હોઈ કુલ 30 ગુણ રહેશે.
Roll No *
Student Name *
1) 'મહાભારત' ગ્રંથમાં કેટલા પર્વો છે  ? *
2 points
૨) અંગ્રેજી શબ્દ 'classical' ના પ્રયાય તરીકે ગુજરાતીમાં કયો શબ્દ પ્રયોગ થાય છે  ? *
2 points
૩) સંસ્કૃત ભાષાના આદિકવિ વાલ્મીકિએ રચેલા મહાકાવ્યનું નામ શું છે ? *
2 points
૪) નીચેનામાંથી સેમ્યુઅલ બેકેટ કૃત કૃતિ કઈ છે  ? *
2 points
૫) 'ગોદાન' કૃતિના સર્જકનું નામ શું છે  ? *
2 points
૬) અખા ભગતે લખેલી કૃતિનું નામ શું છે   ? *
2 points
૭) નીચેનામાંથી પન્નાલાલ પટેલની પ્રશિષ્ટ કૃતિ કઈ છે  ? *
2 points
૮) 'પ્રેમપચીસી'   કૃતિના સંપાદકનું નામ શું છે ? *
2 points
૯) 'પ્રેમપચીસી' કૃતિના સર્જકનું નામ શું છે  ? *
2 points
૧૦) 'પ્રેમપચીસી'  કૃતિ કેટલા પદમાં વિસ્તરેલી છે ? *
2 points
૧૧) 'પ્રેમપચીસી' રચનામાં કોના સ્નેહનું સુંદર આલેખન થયેલું છે   ? *
2 points
૧૨) 'અમૃતા' કૃતિના સર્જકનું નામ શું છે   ? *
2 points
૧૩) રઘુવીર ચૌધરીની કંઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે   ? *
2 points
૧૪) 'અમૃતા' ની વાર્તા ક્યા ત્રણ પાત્રો વચ્ચેના પ્રણયત્રિકોણ પર આધારિત છે.  ? *
2 points
૧૫) 'અમૃતા' નવલકથા કંઈ સાલમાં રચાઈ ? *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy