NMMS PART -: 14 લોહીના સંબંધ આધારિત ક્વિઝ    
CREAT BY :- ગુર્જર હેમંતકુમાર સી. , પાલાવાસણા અનુપમ પ્રા. શાળા , તા. , જિ-: મહેસાણા
પ્રજ્ઞાબેન બી. સોલંકી , નાગલપુર કન્યા પ્રા. શાળા , તા . જિ -: મહેસાણા
Sign in to Google to save your progress. Learn more
તમારું નામ *
તમારી શાળાનું નામ *
તમારા જિલ્લાનું નામ *
તમારા તાલુકાનું નામ *
(1) મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ? *
1 point
(2)  એક સ્ત્રીની ઓળખ આપતા દેવર્ષે કહ્યું " તેની માતાએ મારા સાસુની એકની એક પુત્રી છે ." તો દેવર્ષનો એ સ્ત્રી સાથે શો સંબંધ થશે ? *
1 point
(3)  તમારા ભાઈના પિતાની એકમાત્ર દીકરીનો દીકરો તમારે શું થાય ? *
1 point
(4)  ત્રણ સ્ત્રીઓમાં બે માતા છે અને બે પુત્રી છે. આમાંથી સૌથી મોટી સ્ત્રી કોણ છે ? *
1 point
(5)  જો F , A નો ભાઈ છે. C ,A ની દીકરી છે. K , Fની બહેન છે . G ,C નો ભાઈ છે. તો G ના કાકા કોણ છે ? *
1 point
(6)  A અને B ક્રમશ ભાઈ બહેન છે . તેમના પિતા C છે એની બહેન D છે , C અને D ની માતા E છે , તો B એ E ની શું થાય  ? *
1 point
(7)  P એ Q નો ભાઈ છે. R એ Q ની માતા છે. S એ R નો પતિ છે. T એ S ની માતા છે , તો T ને P  શું થાય ? *
1 point
(8)  X એ Y ની પત્ની છે , Y એ Z નો પિતા છે , તો X એ Z ના શું થાય ? *
1 point
(9)  મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ? *
1 point
(10)  તમારા મામાની દિકરીના ફોઈ તમારે શું થાય ? *
1 point
ક્વિઝ અંગેનો આપનો પ્રતિભાવ જણાવશો. *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy