philosophical and Sociological Foundation of Education Unit 1 - Quiz 2
Sign in to Google to save your progress. Learn more
1. Education શબ્દના મૂળ કઈ ભાષામાં રહેલા છે? *
1 point
2. 'બાળક અને માણસના શરીર, મન અને આત્મામાં જે કાંઈ શ્રેષ્ઠ છે તે બહાર લાવવું' શિક્ષણની આ વ્યાખ્યા કોણે આપી છે? *
1 point
3. નીચેનામાંથી કયું લક્ષણ કેળવણીનો સંકુચિત અર્થ દર્શાવતું નથી? *
1 point
4. નીચેનામાંથી કયું લક્ષણ કેળવણીનો સંકુચિત અર્થ દર્શાવે છે? *
1 point
5. નીચેનામાંથી કયું લક્ષણ કેળવણીનો વ્યાપક અર્થ દર્શાવે છે? *
1 point
6. નીચેનામાંથી કયું લક્ષણ કેળવણીનો વ્યાપક અર્થ દર્શાવતું નથી? *
1 point
7. એજ્યુકેશન શબ્દ E અને duco શબ્દોનો બનેલો છે. જેમાં 'E ' શબ્દનો અર્થ નીચેનામાંથી કયો થાય છે? *
1 point
8. એજ્યુકેશન શબ્દ E અને duco શબ્દોનો બનેલો છે. જેમાં 'duco ' શબ્દનો અર્થ નીચેનામાંથી કયો થાય છે? *
1 point
9. 'અક્ષરજ્ઞાન એ કેળવણી નથી.'- આ વિધાન કોનું છે? *
1 point
10. 'અક્ષરજ્ઞાન એ તો  કેળવણી આપવાના સાધનો પૈકીનું એક સાધન માત્ર છે.'- આ વિધાન કોનું છે? *
1 point
11. ફોર - એચ ની કેળવણીનો ખ્યાલ કોણે આપ્યો હતો? *
1 point
12. નીચેનામાંથી કોનો ફોર - એચ ની કેળવણીમાં સમાવેશ થતો નથી? *
1 point
13. નીચેનામાંથી કયું ધ્યેય ગાંધીજીના શિક્ષણ ચિંતન સાથે સંબંધિત નથી? *
1 point
14. શિક્ષણમાં ઉત્પાદકશ્રમને કોણે મહત્વ આપ્યું હતું? *
1 point
15. ગાંધીજીએ શિક્ષણની કઈ પદ્ધતિની હિમાયત કરી હતી? *
1 point
16. ગાંધીજીના માટે શિક્ષણનું સર્વોચ્ચ ધ્યેય કયું છે? *
1 point
17. ' શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલા પૂર્ણત્વનું પ્રગટીકરણ' આ વ્યાખ્યા કોણે આપેલ છે? *
1 point
18. શિક્ષકનું કાર્ય માત્ર બાળકો તેમના હાથ, પગ, કાન, આંખોની સાથે બુદ્ધિને યોગ્ય રીતે જોડે-જોડતાં શીખે એટલું જ છે.- આ શૈક્ષણિક વિચાર કોનો છે? *
1 point
19. સ્વામી વિવેકાનંદે અભ્યાસક્રમમાં  કયા-કયા વિષયોનો સમાવેશ કર્યો છે? *
1 point
20. વિવેકાનંદે શિક્ષણની કઈ પદ્ધતિની હિમાયત કરી છે? *
1 point
21. રામકૃષ્ણ આશ્રમની સ્થાપના કોણે કરી હતી? *
1 point
22. રામકૃષ્ણ આશ્રમ બીજા કયા નામથી ઓળખાય છે? *
1 point
23. રામકૃષ્ણ આશ્રમ ક્યાં આવેલો છે? *
1 point
24. સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ શું હતું? *
1 point
25. નીચેનામાંથી કયું ધ્યેય સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક ચિંતન સાથે સંબંધિત છે?
1 point
Clear selection
26. રવિન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિકથી સમ્માનિત કરવામાં આવ્યા હતા? *
1 point
27. ગાંધીજીની આત્મકથાનું નામ શું હતું? *
1 point
28. શાંતિ નિકેતન હાલ કયા નામથી કાર્યરત છે? *
1 point
29. નીચેનામાંથી કયું ધ્યેય રવીન્દ્રનાથ ટાગોરના શૈક્ષણિક ચિંતન સાથે સંબંધિત નથી? *
1 point
30. આરણ્યક શાળાની હિમાયત કોણે કરી છે? *
1 point
31. 'સમગ્ર વિશ્વ એક માળો છે' - વિધાન કોણે આપ્યું હતું? *
1 point
32. રવીન્દ્રનાથ ટાગોરે શિક્ષણની કઈ પદ્ધતિની હિમાયત કરી હતી? *
1 point
33. 'ગુનો કરવો એ બાળકોનું કામ છે, ક્ષમા કરવી એ શિક્ષકનો ધર્મ છે.' આ વિચાર કોનો છે? *
1 point
33. કોના જન્મદિનને શિક્ષકદિન તરીકે ઓળખવામાં આવે છે? *
1 point
34. માનવ નિર્માણકારી શિક્ષણની વિભાવના કોણે આપી હતી? *
1 point
35. નીચેનામાંથી કયું ધ્યેય રાધાકૃષ્ણનના શૈક્ષણિક ચિંતન સાથે સંબંધિત છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy