WEEKLY CURRENT AFFAIRS ( 20 FEBRUARY - 27 FEBRUARY 2022 )
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1.  તાજેતરમાં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂમાં ટ્રિપલ સદી ફટકારનારો પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે ? *
1 point
2. તાજેતરમાં કોર્બવેક્સ રસીને DCGI દ્વારા કેટલા વર્ષની વય જૂથના બાળકોને આપવાની મંજૂરી આપવામાં આવી છે ? *
1 point
3. ભારતીય રેલવે દ્વારા  દેશનો પ્રથમ કેબલ રેલ બ્રિજ ક્યાં બનાવવામાં આવશે ? *
1 point
4. ક્યાં રાજ્યમાં પ્રથમ જૈવવિવિધતા ઉદ્યાન બનાવવામાં આવશે ? *
1 point
5. તાજેતરમાં ક્યાં રાજ્યમાં 48 માં ખજુરાહો નૃત્ય મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે ? *
1 point
6. તાજેતરમાં  ક્યાં સ્થળે 'ઇન્ડિયન ક્રાફ્ટ્સ ફેરનું' આયોજન કરવામાં આવ્યું છે ? *
1 point
7.  ક્યાં વ્યક્તિએ ' વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે સપ્તાહ'નું ઉદ્ઘાટન કર્યું છે ? *
1 point
8.  ક્યાં દિવસે ભારતીય પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની વિજય સિંહ પથિક નો જન્મદિવસ મનાવવામાં આવે છે  ? *
1 point
9. ક્યાં  દિવસે પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદ મૃત્યુ પામ્યા હતા ? *
1 point
10. કર્ણાટકના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ? *
1 point
11. બિહારના સાકીબુલ ગની એ કેટલા રન બનાવીને ટ્રિપલ સદીનો રેકોર્ડ સર્જ્યો છે ? *
1 point
12. જમ્મુ કાશ્મીર ની રાજધાની કઈ છે ? *
1 point
13. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે ? *
1 point
14. મંગુભાઈ પટેલ ક્યાં રાજ્યના રાજ્યપાલ છે ? *
1 point
15. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે ? *
1 point
16. તાજેતરમાં ક્યાં દેશે માલીમાંથી પોતાની સેના પરત બોલાવી ? *
1 point
17. 23 ફેબ્રુઆરી 2022ના રોજ પ્રાચીન નગરી પાટણનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો ? *
1 point
18. કઈ કંપનીએ ભારતની સૌથી વિશ્વસનીય જાહેર કંપનીનો એવોર્ડ જીત્યો ? *
1 point
19. તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા " પ્રોજેકટ આરોહણ " શરૂ કર્યો ? *
1 point
20. ભારતની પ્રથમ બાયોસેફ્ટી લેવલ-3 મોબાઈલ લેબોરેટરીનું ઉદ્ઘાટન ક્યાં રાજ્યમાં કરવામાં આવ્યું ? *
1 point
21. તાજેતરમાં ક્યાં વ્યક્તિને ' હિલાલ-એ-પાકિસ્તાન ' પુરસ્કાર પ્રાપ્ત થયો ? *
1 point
22. ભારતના ક્યાં શહેર માં 2023ની IOC સત્રની યજમાની કરવામાં આવશે ? *
1 point
23. ભારતીય પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અમરનાથ ઝાનો જન્મ ક્યારે થયો હતો ? *
1 point
24. ભારતીય પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની મન્નાથું પદ્મનાભન ક્યારે મૃત્યુ પામ્યા હતા ? *
1 point
25. પેરિસ ક્યાં દેશની રાજધાની છે ? *
1 point
26. ક્યાં વર્ષમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈડમાં પાટણ નો સમાવેશ કરવામાં આવ્યો ? *
1 point
27. દીસપુર ક્યાં રાજ્યની રાજધાની છે ? *
1 point
28. મહારાષ્ટ્રની રાજધાની કઈ છે ? *
1 point
29. નીચેનામાંથી ક્યાં વ્યક્તિ NSS ના સ્થાપક હતા ? *
1 point
30. નીચેનામાંથી ક્યાં વ્યક્તિ અલ્હાબાદ યુનિવર્સિટી અને બનારસ યુનિવર્સિટી ના વાઈસ ચાન્સેલર હતા ? *
1 point
31. તાજેતરમાં IDFC બેન્કના નવા અધ્યક્ષ કોણ બન્યા ? *
1 point
32. તાજેતરમાં ક્યાં રાજ્યના ' અપર ભદ્ર પ્રોજેક્ટને ' રાષ્ટ્રીય પ્રોજેક્ટનો દરજ્જો આપવામાં આવ્યો ? *
1 point
33. ભારત સરકાર અને વિશ્વ બેંકે રિવોર્ડ પ્રોજેક્ટના અમલીકરણ માટે કેટલા મિલિયન ડોલરની લૉન પર હસ્તાક્ષર કર્યા છે ?   *
1 point
34. તાજેતરમાં કયા રાજ્યમાં ' પર્યાય મહોત્સવ ' મનાવવામાં આવ્યો ? *
1 point
35. તાજેતરમાં ' A History of Sriniketan ' નામનું પુસ્તક કોણે લખ્યું ? *
1 point
36. તાજેતરમાં Adidas ના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા ? *
1 point
37. તામિલનાડુ ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતા નો જન્મદિવસ ક્યારે મનાવવામાં આવે છે ? *
1 point
38. ભારતીય પ્રખ્યાત નૃત્યાંગના રુક્મિણી દેવી અરુન્દલે  ક્યારે મૃત્યુ પામ્યા હતા ? *
1 point
39. IDFC બેંકનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? *
1 point
40. બેંગ્લોર ક્યાં રાજ્યની રાજધાની છે ? *
1 point
41. Adidas ની સ્થાપના ક્યારે થઈ હતી ? *
1 point
42. " પુરાચી થલાઈવી " તરીકે કોણ આદરણીય છે ? *
1 point
43. " અંકલ પાઈ " તરીકે કોણ જાણીતા છે ? *
1 point
44. Adidas નું મુખ્યમથક ક્યાં દેશમાં આવેલું છે ? *
1 point
45. IDFC ના હાલના ચેરમેન કોણ છે ? *
1 point
46.ભારતનું UPI પ્લેટફોર્મને અપનાવનાર પ્રથમ દેશ કયો બન્યો ? *
1 point
47. તાજેતરમાં  ક્યાં રાજ્યએ 2022-27 માટે નવી બાયોટેકનોલોજી પોલિસી જાહેર કરી ? *
1 point
48. તાજેતરમાં ક્યાં વ્યક્તિએ ઈન્દોરમાં એશિયાના સૌથી મોટા સી.એન.જી. બાયો પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું ? *
1 point
49. તાજેતરમાં ક્યાં વ્યક્તિને વર્ષ 2020-21ના બિઝનેસ સ્ટાન્ડર્ડ બેંકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે ? *
1 point
50. તાજેતરમાં 'A Nation to Protect' નામનું પુસ્તક કોણે લખ્યું ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy