વર્તમાનપત્રોના ન્યૂઝ આધારિત ક્વિઝ-114 (શાસનાધિકારી સિદ્ધપુર-ગુરુદેવો-બાળદેવો અને ટીમ મંથન દ્વારા આયોજિત)
આજની વર્તમાનપત્રોના ન્યૂઝ આધારિત ક્વિઝ આપવા ઉપરની લિંક ક્લિક કરો.આજની વર્તમાનપત્રોના ન્યૂઝ આધારિત ક્વિઝ-114

☑ગુજરાતી ન્યૂઝપેપર આધારિત રોજેરોજના પ્રશ્નો.

☑આ ક્વિઝના તમામ પ્રશ્નો કોઈ બુકમાં નહીં હોય. આ ક્વિઝના જવાબ માટે આપને એક પી.ડી.એફ. પણ મોકલાશે.

☑આ ક્વિઝમા 10 પ્રશ્નો છે.આ ગેમ 100 સર્ટિફિકેટ પૂર્ણ ન થાય ત્યાં સુધી રમી શકાશે.

☑60% ગુણ હશે તે મિત્રોને જ સર્ટિફિકેટ પોતાના ઈ-મેઈલ પર મોકલવામાં આવશે.

☑આ ક્વિઝ બાદ આપના E-MAIL પર એક સર્ટિફિકેટ મોકલવામાં આવશે.માટે આપનું ઈ-મેઈલ એડ્રેસ સાચું લખશો.

☑રોજના માત્ર 100 સર્ટિફિકેટ જ મોકલવામાં આવશે.

☑નામ આખું અને અંગ્રેજીમાં લખવું.

☑આ ક્વિઝ ફક્ત એકવાર રમી શકાશે. આ ક્વિઝ 08/01/20 થી 09/01/20 સુધી રમી શકાશે.

* https://chat.whatsapp.com/GW7QxGWluS27WmgvRkHXkR

વર્તમાનપત્રોના ન્યૂઝ આધારિત ક્વિઝના ગૃપમાં જોડાવા ઉપરની લિંક પર ક્લિક કરો.

 * https://chat.whatsapp.com/GqxAchccSMSBwt6a016pAe

🎯 માર્ગદર્શક અને પ્રેરક:

 ડૉ. હિતેશ પટેલ
શાસનાધિકારી,સિદ્ધપુર

શ્રી.અનિતાબેન પટેલ
બી.આર.સી.કૉ.સિદ્ધપુર

શ્રી.ધીરજભાઈ સોલંકી
સી.આર.સી.કૉ. સિદ્ધપુર 1

શ્રી.પ્રકાશકુમાર પ્રજાપતિ
આચાર્યશ્રી,પ્રા.કન્યા શાળા
નં-4,સિદ્ધપુર

🎯 ક્વિઝ એડમિન:

જે.બી.રાજપૂત

પ્રાથમિક કન્યા શાળા નં 4,સિદ્ધપુર
મો-9722982236
Email *
FULL NAME *
INSTITUTE NAME *
TALUKA *
DISTRICT *
MOBILE NO *
(1) કયું સોશિયલ માધ્યમ તેની "ટર્મ્સ ઓફ સર્વિસ અને પ્રાઈવસી પોલિસી" નો સ્વીકાર ન કરનારનું એકાઉન્ટ ડીલીટ કરશે? *
10 points
(2) સેવામૂર્તિ સમાન એવા પાલીતાણાના કયા મહાનુભાવની આજે જન્મતિથિ છે? *
10 points
(3) વિશ્વપ્રસિદ્ધ ભૌતિક વૈજ્ઞાનિક એવા કોનો આજે જન્મદિન છે? *
10 points
(4)કઈ કંપનીના સી.ઈ.ઓ એલન મસ્ક દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે? *
10 points
(5)કયા દેશમાં વિશ્વનો સૌથી મોટો શિયાળાનો ઉત્સવ "હાર્બિન આઈસ"શરુ થયો છે? *
10 points
(6) ભારતના કેટલા ટકા ભારતીયો કોરોના રસી લેવાથી ડરે છે? *
10 points
(7) કયા દેશનો પાસપોર્ટ દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે? *
10 points
(8)  ભારતનો જી.ડી.પી. ચાલુ વર્ષે કેટલો રહેશે? *
10 points
(9) ભારતના પાસપોર્ટ ઇન્ડેક્ષ ગ્લોબલ રેન્કિંગમાં  કયા સ્થાને છે? *
10 points
(10)   ભારતમાં પ્રથમ "ડબલ ડેકર માલગાડી"ને કોણે પ્રસ્થાન કરાવ્યું? *
10 points
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy