16 MARCH CURRENT AFFAIRS
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. તાજેતરમાં  દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા ? *
1 point
2. સાઉથ કોરિયાની રાજધાની જણાવો. *
1 point
3.  " #LaxmiForLaxmi " મિશન કોણે લોન્ચ કર્યું ? *
1 point
4. ક્યા દિવસે NCRB એ પોતાનો 37મો સ્થાપના દિવસ મનાવ્યો ? *
1 point
5. NCRB ના વર્તમાન ડીરેક્ટર કોણ છે ? *
1 point
6. કઈ બેન્કે " HouseWorkIsWork " ની પહેલ શરૂ કરી ? *
1 point
7. એક્સિસ  બેંકની સ્થાપના ક્યારે થઇ હતી ? *
1 point
8. તાજેતરમાં ચીલીના સૌથી યુવા રાષ્ટ્રપતિ કોણ બન્યા ? *
1 point
9. ચીલીના વર્તમાન પ્રધાનમંત્રી કોણ છે ? *
1 point
10. તાજેતરમાં કોને " ઈન્ટરનેશનલ વુમેન ઓફ કરેજ એવોર્ડ 2022 " પ્રાપ્ત થયો ? *
1 point
11. " રાષ્ટ્રીય રસીકરણ દિવસ " ક્યારે મનાવવામાં આવે છે ? *
1 point
12. ક્યાં વર્ષે ભારતમાં ઓરલ પોલિયો રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો ? *
1 point
13. આંધ્રપ્રદેશના  "અમરાજીવી ("અમર વ્યક્તિ") " તરીકે કોણ ઓળખાય છે ? *
1 point
14. 'હરિ અવધ' તરીકે કોણ ઓળખાય છે ? *
1 point
15. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ છે ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy