Career Guidance Seminar for std 10-12
 નમસ્તે શિક્ષક મિત્રો,

              સવિનય સાથ જણાવવાનું કે   વિદ્યાર્થીમિત્રોને  એવો પ્રશ્ન હોય કે ધોરણ 12 પછી શું. અમે લોકો whatsapp,youtube ફેસબુક પર તો  માહિતી આપતા જોઈએ છીએ. પરંતુ  હાલ અને ગુજરાતી 11 અને 12 સાયન્સ સ્કુલમાં જઇને " Career Guidance Seminar "  નો આયોજન કરવામાં આવ્યું છે. અમે તમારી શાળામાં આવીને માર્ગદર્શન આપીશું. જેથી તેમને આગળની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે ગુજકેટ, Jee main, Jee advance, VIT,, BITSAT  ઉપરાંત NDA ની પરીક્ષાઓ વિશે પણ સમજાવીશું. તેથી વિદ્યાર્થીઓ માં જાગૃતતા આવે અને નવા  વિકલ્પો વિશે  તેઓ માહિતગાર થાય. દાખલા તરીકે જો વિદ્યાર્થીને બીએસસી માં રસ  હોય તો તે લોકલ કોલેજમાં IISER  કોલેજમાં એડમિશન  મેળવે અને તેમાં બીએસસી કરે તો તે  પોતાને અને ભારત દેશને આગળ કરી શકે છે હાલ  હાલ ટેકનોલોજીના યુગમાં artificial intelligence  અનેMachine Learning  ના માં બેચરલ કેવી રીતે કરવું. કોલેજ ની એડમિશન પ્રોસેસ કેવી રીતે હોય છે ગુજરાત માં એડમિશન પ્રોસેસ કેવી રીતે થાય છે. ભારતની કોલેજમાં એડમિશન કેવી રીતે લેવું વગેરે અમે શક્ય હોય તેટલો માહિતી આપવાનો પ્રયાસ કરીશું



 જો તમે આ સેમિનાર તમારી સ્કૂલમાં રાખવા ઈચ્છતા હોય તો નીચેનું ફોર્મ ભરી દો અને અમે તમને કોલ કરીને અન્ય માહિતી જણાવી  આપશું

  યશ કવૈયા :- 9265745362

 આકાશ કવૈયા :- 9106964388
Sign in to Google to save your progress. Learn more
Email *
School Name *
School Address *
Your Name *
Your Contact No *
વધુ માહિતી માટે અમારી વેબસાઇટ અને અમારા whatsapp Group,youtube ગ્રુપ અને ફેસબુક પર  જોડાવો
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy