JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Online Quiz For Next Competitive Exam :006
Creat By : Education Everyday:
http://www.youtube.com/c/EducationEveryday
Website:
http://www.vankraivadischool.com/
Join Our WhatsApp Group:
https://chat.whatsapp.com/BlWlqswlPp43REWAzJuwNh
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
Email
*
Your email
1. સૌથી વધુ ટાપુઓ ધરાવતો દરિયા કિનારો ક્યાં જિલ્લાને મળેલો છે?
*
1 point
જામનગર
દેવભૂમિ દ્વારકા
પોરબંદર
ભાવનગર
2. નીચેનામાંથી કમ્પ્યુટર ની મર્યાદા કઇ છે ?
*
1 point
વિચારશક્તિ
ઝડપ
અવિરતકામ
સંગ્રહશક્તિ
3. પચાસ લાખ પંચાવન હજાર પાંચને આંકડામાં કઈ રીતે લખાય ?
*
1 point
55555
505050
505555
5055005
4. GIET નું ગુજરાતી પૂરું નામ શું છે ?
*
1 point
ગુજરાત ઇન્સ્ટિટયૂટ એજ્યુકેશન ટ્રેનિંગ
ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી પરિષદ
ગુજરાત ઇવાલ્યુશન એન્ડ ટેકનોલોજી ટ્રેનિંગ
ગુજરાત શિક્ષણ નિરંતર પરિષદ
5. 'ઐ' અને 'ઔ' કેવા પ્રકારના સ્વરો છે?
*
1 point
સન્ધ્ય સ્વરો
મર્મર સ્વરો
મૂર્ધન્ય સ્વરો
તાલવ્ય સ્વરો
6. 'ભારેલો અગ્નિ' ના લેખક કોણ છે ?
*
1 point
રમણલાલ દેસાઇ
ઝવેરચંદ મેઘાણી
રઘુવીર ચૌધરી
પ્રિયકાંત પરીખ
7. 37504 સંખ્યાની નજીકના શતક સુધીની સંખ્યા લખો .
*
1 point
37000
37500
40000
30000
8. શ્રી કલ્યાણ સિંહ ઉત્તરપ્રદેશ રાજ્યની કઇ વિધાનસભા સીટ પરથી સૌથી વધુ વખત જીત્યા છે ?
*
1 point
રામપુર
નોઇડા
અત્રોલી
વારાણસી
9. ખાધ પદાર્થની ઘનતા માપવામાં કયું સાધન વપરાય છે ?
*
1 point
બેરોમિટર
વિસ્કોમિટર
એક પણ નહીં
A અને B બંને
10. ક્યા કવિ 'ગરબીઓ' માટે પ્રસિદ્ધ છે ?
*
1 point
દયારામ
પ્રિતમદાસ
ભાલણ
વલ્લભ
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms