Gujarati (CE 304)
Shree Kaljibhai R.Katara Arts College Shamlaji
Internal Exam Jan-2021
B.A.-Sem-3 CE-304 (નર્મદની કવિતા)
દરેક પ્રશ્ન ફરજિયાત છે.એક પ્રશ્નના બે ગુણ હોઈ કુલ 30 ગુણ રહેશે.
Sign in to Google to save your progress. Learn more
Roll No *
Name *
1) નર્મદનો જન્મ ક્યાં થયો હતો ? *
2 points
૨) નર્મદના માતા-પિતાનું નામ શું છે ? *
2 points
૩) મુંબઈમાં સરખેસરખા મિત્રો મળીને કંઈ સભા બનાવી ? *
2 points
૪) નર્મદે મધ્યકાળના કયા કવિમાંથી પ્રેરણા મેળવીને બસો જેટલા પદ રચ્યા હતા ? *
2 points
૫) કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી  ? *
2 points
૬) નર્મદનું કયું ગીત ગુજરાત ભક્તિનું સુંદર ગીત બન્યું છે  ? *
2 points
૭) ગુજરાતી શબ્દકોશ 'નર્મકોશ' ના લેખક કોણ છે  ? *
2 points
૮) પ્રેમશોર્ય કોનું તખલ્લુસ છે  ? *
2 points
૯) It is the language of passion and imagination એ વ્યાખ્યા કોણે આપી છે   ? *
2 points
૧૦) નર્મદનું 'હિંદુઓની પડતી' કાવ્ય કેટલી પંક્તિનું છે   ? *
2 points
૧૧) નર્મદ એ કઈ ભાવનાનો જલતો આતશ હતો  ? *
2 points
૧૨) કોને સ્વતંત્ર વિષય તરીકે કવિતામાં સૌપ્રથમ સત્કારનાર નર્મદ છે   ? *
2 points
૧૩) ' ભોય તારી મેં ચુમી ' કાવ્યપંક્તિ કયા કાવ્યની છે  ? *
2 points
૧૪) ગુજરાતનાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કયું ગીત ગવાય છે ? *
2 points
૧૫) ઋતુસંહાર અનુકરણમાં નર્મદે કયું સુદીર્ધ કાવ્ય રચ્યું  ? *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy