શિક્ષક સજ્જતા ક્વિઝ 14

વર્ગ વ્યવહાર અને બાળ મનોવિજ્ઞાન

GYANPUNJ QUIZ 249

Sign in to Google to save your progress. Learn more
નામ *
સંસ્થા , સ્થળ *
પ્રતિભાશાળી બાળકોનો બુદ્ધિ આંક કેટલો હોય છે?
1 point
Clear selection
બાળકનાં માનસિક વિકાસનો પુરાવો તેના ક્યા વિકસથી મેળવી શકાય છે?
1 point
Clear selection
અધ્યયનનાં ક્ષેત્ર ક્યુ છે?
1 point
Clear selection
દિવાસ્વપ્ન જોવાની પ્રવૃતિ બાળક કઇ અવસ્થામાં કરે છે?
1 point
Clear selection
વૈક્તિક તફાવતને કારણે પછાત રહિ ગયેલ બાળકોને શિક્ષણ કઇ રીતે આપી શકાય?
1 point
Clear selection
"માનવીની સંપુર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટૅલે કેળવણી" આ વ્યાખ્યા કોણે આપી?
1 point
Clear selection
પરીક્ષામાં ઓછા ગુણ આવવાથી રમેશ પેપર ચેક કરનાર શિક્ષકનો વાંક કાઢે છે આ કઇ બચાવ પ્રયુક્તિ છે?
1 point
Clear selection
વર્ગવ્યવહાર દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીને શેની વધુ તક આપવી જોઇયે?
1 point
Clear selection
બાળક પોતાના પરીવાર અને કુટુંબીજનો પાસેથી જે શિક્ષણ મેળવે તેને કેવુ શિક્ષણ કહે છે?
1 point
Clear selection
પાયાના શિક્ષણનો વિચાર કોણે રજુ કર્યો હતો?
1 point
Clear selection
વિદ્યર્થી પાછળ ખર્ચાયેલ નાણા, શક્તિ, સમય અને પ્રયત્નોનો બગાડ એટલે .........
1 point
Clear selection
ક્યા વયજુથથી પુરુષત્વ અને સ્ત્રીત્વની ઓળખ આપતુ વર્તન વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ કરે છે?
1 point
Clear selection
એક શ્રેષ્ઠ શિક્ષક બનવા માટે માટે શું જરુરી છે?
1 point
Clear selection
કોઇ સાથી આપની ઇર્ષા કરે તો આપ શુ કરશો?
1 point
Clear selection
ધ્યાનની માતા કોણ છે?
1 point
Clear selection
આપનું સુચન
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report