JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
પોલીસ ભરતી ક્વિઝ-4
Join Telegram :
https://t.me/joinchat/NnRHRS5mfN5lMzE1
Join WhatsApp :
https://chat.whatsapp.com/GM5yHjuZUZT9No2Ui32Sxp
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
નામ
*
Your answer
ગામનું નામ / શહેરનું નામ
*
Your answer
ગુજરાતનું કયું સ્થાન સાક્ષર નગરી તરીકે ઓળખાય છે ?
*
5 points
અમદાવાદ
પાટણ
નડિયાદ
વડોદરા
નીચેનામાંથી કોના તેલમાં ચરબી હોતી નથી ?
*
5 points
એરંડા
સૂરજમુખી
મગફળી
કપાસિયા
ટૂંકા અંતર માટે સૌથી વધુ દૌડતું પ્રાણી કયું છે ?
*
5 points
સસલું
હરણ
ચિતો
વાઘ
નીચેનામાંથી કયો વાયુ સક્રિય છે ?
*
5 points
ઓક્સિજન
આર્ગોન
હિલિયમ
ઓઝોન
નીચેનામાંથી કોને ભરતી બંદર પણ કહેવાય છે ?
*
5 points
કંડલા
માંડવી
દહેજ
ભાવનગર
ડાંગર એ કેવો પાક છે ?
*
5 points
જાયદ
રવિ
ખરીફ
મિશ્ર
કઠોળ શુ પૂરું પાડે છે ?
*
5 points
પ્રોટીન
લોહતત્વ
વિટામિન
પોષક તત્ત્વો
ક્યાં જિલ્લામાં પડતર જમીન વધુ છે ?
*
5 points
ભાવનગર
ડાંગ
સુરત
કચ્છ
નીચેનામાંથી ક્યો રોગ વાયરસથી થતો નથી ?
*
5 points
અછબડા
હડકવા
પ્લેગ
બર્ડફ્લુ
સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ક્યુ છે ?
*
5 points
પશ્ચિમબંગાળ
મધ્યપ્રદેશ
રાજસ્થાન
ઉત્તરપ્રદેશ
'ખોજા" શબ્દનો અર્થ શું થાય છે ?
*
5 points
કવિ
શિક્ષક
વેપારી
એકપણ નહિ
સૂર્યનાં કિરણોમાં કેટલા રંગ હોય છે ?
*
5 points
9
7
5
1
માહિતીને ઝડપથી ટ્રાન્સફર કરવા કયો પોર્ટ ઉપયોગી છે ?
*
5 points
USB
UPS
PUS
SUP
બિગ બેંગ થિયરી કોણે આપી
*
5 points
એડમીન હર્બલ
ટોલેમી
લિમિટરે
ન્યુટન
HTML માં FORM બનાવવા ક્યાં ટેગનો ઉપયોગ થાય છે
*
5 points
FORM
HERF
FONT
TEXT
વિદ્યાર્થીઓના એક વર્ગખંડમાં આગળથી રમણ નો ક્રમ 27મો છે . તો પાછળથી કેટલામો ક્રમ હશે ?
*
5 points
20 મો
19 મો
12 મો
22 મો
ગુજરાતમાં કેટલાં ટકા વિસ્તાર જંગલો છે ?
*
5 points
10 %
22 %
23 %
18 %
નીચેનામાંથી ક્યાં પક્ષી ઉપર સાપનાં ઝેરની અસર થતી નથી ?
*
5 points
મોર
તેતર
ગરુડ
આપેલ ત્રણેય
ગોબર ગેસમાં નીચેનામાંથી કયો વાયુ હોય છે ?
*
5 points
કાર્બન ડાયોક્સાઇડ
નાઇટ્રોજન
ઓક્સિજન
મોનોકસાઇડ
નીચેનામાંથી શિકારી પ્રાણીઓમાં સૌથી નાનું હૃદય કોનું હોય છે ?
*
5 points
ચિતો
સિંહ
વાઘ
શિયાળ
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms