શ્રી દશુભાઈ એ પટેલ ટેકનિકલ હાઈસ્કૂલ, કડી.
આદરણીય વાલીશ્રી અને વિદ્યાર્થી ભાઇ-બહેનોને  જણાવવાનું કે નવા વર્ષ 2021-22 માં જૂન 2021 થી શરૂ થતા સત્ર માટે

ધોરણ-૯(નવ) માં નવિન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે .

કોવીડ-19 મહામારીના સમયમાં ઉભી થતી મુશ્કેલીના કારણે સંસ્થા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ધોરણ-૯( નવ) માં પ્રવેશ લેવાનો હોય તો શાળા દ્વારા Online Admission Registration  શરૂ કરવામાં આવેલ છે.

રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયામાં અગ્રતા આપવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.

આ સાથે ના ફોર્મ ની વિગતો સંપૂર્ણ ભરી Submit કરો જેથી અમે તમારો સંપર્ક કરી Admission અંગેની કાર્યવાહી કરી શકીએ.

સ્ટારવાળી  " * "  માહિતી ફરજીયાત ભરવાની રહેશે અન્યથા આપનું ફોર્મ સબમીટ થશે નહી.

Admission અંગેનો મેસેજ આપના મોબાઇલ નંબર પર શાળાના આચાર્યશ્રી દ્વારા કરવામાં આવશે.

એડમિશન અંગે આચાર્યશ્રીએ આપેલ મેસેજ પ્રમાણે નિયત સમયે શાળામાં આવી ફી તથા અન્ય ડોક્યુમેન્ટસ જમા કરાવ્યા બાદ જ  તમારું એડમિશન કન્ફોર્મ ગણાશે..

એડમિશન કન્ફોર્મ કરવા માટે રૂબરૂ શાળામાં આવો ત્યારે નીચે મુજબના ડોક્યુમેન્ટસ  (લાગુ પડતા હોય તે) સાથે લાવવાના રહેશે.

1- વિદ્યાર્થીની ઓરીજનલ એલ.સી તથા ઝેરોક્ષ.

2- વિદ્યાર્થીની માર્કશીટ ની ઝેરોક્ષ.

3- વિદ્યાર્થીની આધારકાર્ડની ઝેરોક્ષ.

4- વિદ્યાર્થીની બેન્ક પાસબુક ની ઝેરોક્ષ.

5- રેશનકાર્ડની ઝેરોક્ષ
.
6- વિદ્યાર્થીના તાજેતરના ફોટા-2.

7- વાલીના માન્ય આવકના દાખલાની ઝેરોક્ષ.

8- નિયત ફી.

નોંધ- (1)-એડમિશન વખતે ક્રમ નં.- 1 , 2 , 6 ના ડોક્યુમેન્ટ્સ અને નિયત ફી ફરજીયાત જમા કરાવવાની રહેશે.  ક્રમ નં.- 3 , 4 , 5 , 7  ના ડોક્યુમેન્ટસ એડમિશન મળ્યા પછી પંદર દિવસમાં કાર્યાલયમાં જમા કરાવવાના રહેશે. જેથી કરીને વિદ્યાર્થીને સરકારશ્રી તરફથી મળતા લાભો (જેવા કે શિષ્યવૃત્તિ, સાયકલ) લેવા માટેની દરખાસ્ત કરવામાં  સરળતા રહે .

નોંધ- (2)-એડમિશન માટે સંપર્ક કરવા માટેના ફોન નં - 02764 262669 - (ઓફીસ)

                                                                                9979003492 -જે.પી. પટેલ (આચાર્યશ્રી)
                                                                             
                                                                                9106386016 - એમ.એન.પ્રજાપતિ (ગૃહપતિશ્રી)

એડમિશન માટે અહીં દર્શાવેલ લીંક પર ક્લિક કરો.

https://forms.gle/ZpDrpDuoJG13233w8



Sign in to Google to save your progress. Learn more
SHREE DASHUBHAI A. PATEL TECHNICAL HIGH SCHOOL KADI
વિદ્યાર્થીનું નામ અટક સાથે લખવું. (અંગ્રેજી કેપીટલમાં જ વિગત ભરવી ) ઉ.દા. : PATEL RUSHABH *
વિદ્યાર્થીના પિતાશ્રીનું નામ  (અંગ્રેજી કેપીટલમાં).ઉ.દા. : JAYANTIBHAI *
વિદ્યાર્થીની માતાનું નામ (અંગ્રેજી કેપીટલમાં)ઉદાહરણ : CHETANABEN *
લિંગ : કુમાર- MALE , કન્યા- FEMALE *
વિદ્યાર્થીની જન્મ તારીખ (અંગ્રેજીમા) *
MM
/
DD
/
YYYY
વાલીશ્રીનો મોબાઈલ નંબર (10 અંકનો) *
વિદ્યાર્થીનું સરનામુ ( અંગ્રેજીમાં જ વિગત ભરવી ) *
વિદ્યાર્થીએ અગાઉ જે શાળામાં અભ્યાસ કર્યો હોય તે શાળાનું નામ *
ધોરણ-૮ (આઠ) વાર્ષિક પરીક્ષાના પરીણામની વિગત
Clear selection
વિદ્યાર્થી પાસે આધારકાર્ડ છે ? *
આધારકાર્ડ નંબર ૧૨ અંકનો (અંગ્રેજી અંકમાં) લખવો.ઉ.દા.- 2820 3420 4560
વિદ્યાર્થીનું બેન્કમાં ખાતુ ખોલાવેલ છે ? *
બેન્કનું નામ
Clear selection
બેન્ક એકાઉન્ટ નંબર (અંગ્રેજી અંકમાં)
બેન્ક IFSC કોડ  (પાસબુક કે ચેકબુકમાંથી મળી રહેશે.) ઉદા.- Bank of Baroda, Nanikadi. - BARB0NANIKA
રેશનકાર્ડ છે ? *
વાલીશ્રીનો માન્ય આવકનો દાખલો છે ?  (તાલુકા વિકાસ અધિકારીશ્રી / મામલતદારશ્રી / સમાજ કલ્યાણ અધિકારીશ્રી દ્વારા ઇસ્યુ થયેલ) *
વાલીનો વ્યવસાય *
વાલીની વાર્ષિક આવક (અંગ્રેજી અંકમાં)
વિદ્યાર્થી આશ્રમ (હોસ્ટેલ) માં પ્રવેશ મેળવવા માગો છો? *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy