JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
::MISSION JAVAHAR NAVODAY -Quiz 12::
Quiz creator : B I Godhani (PRIMARY TEACHER)
SHREE KUNTASI PRIMARY SCHOOL
MENTOR: BRC BHAVAN MALIYA(MI)
CLUSTER: SARVAD
BLOCK:MALIYA ,DIS:MORBI
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
Email
*
Your email
તમારુ પુરુ નામ જણાવો:
*
Your answer
રાત્રિના ૧૨ વાગે પણ સૂર્ય જોવા મળતો દેશ ક્યો છે?
*
10 points
નેપાળ
ન્યૂઝીલેંડ
નોર્વે
જાપાન
ભારતનો પ્રમાણસમય રેખાંશ ક્યા શહેર પાસેથી પસાર થાય છે?
*
10 points
અમદાવાદ
ઔરંગાબાદ
અલાહાબાદ
જબલપુર
રાષ્ટ્રીય ધોરીમાર્ગના માઈલસ્ટોનમાંં શું લખેલું હોય છે?
*
10 points
DMR
S.H.
N.H.
કઈ પણ નહી
પૃથ્વી પર કુલ કેટલાં આવરણો આવેલાંં છે.
*
10 points
બે
પાંચ
ચાર
ત્રણ
પૃથ્વીની સપાટીથી આશરે કેટલાં કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે.
*
10 points
૧૬૦૦ કિમી
૧૬૦ કિમી
૧૬ કિમી
૬૦૦ કિમી
જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન પર દબાણ આવતા સમય જતાં તેમાથી શું બને છે?
*
10 points
પારો
જસત
સીસુંં
હીરા
નીચેનામાંથી ક્યો વાયુ ગ્રીનહાઉસ વાયુ નથી?
*
10 points
કાર્બન ડાયોક્સાઇડ
મિથેન
ક્લોરોફ્લોરો કાર્બન
નાઇટ્રોજન
પ્રાચીન હિંદના ઈતિહાસમાંં છેલ્લા હિંદુ સમ્રાટ કોણ હતા?
*
10 points
હર્ષવર્ધન
પુલકેશી બીજા
દેવગુપ્ત
ભાસ્કરવર્મન
કોના શાસનકાળ દરમિયાન પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બાંધવામાં આવ્યું હતું?
*
10 points
સિધ્ધરાજ જયસિંહ
કુમારપાળ
ભીમદેવ
મૂળરાજ સોલંકી
ભારતમાં સહાયકારી યોજના કોણ લાવ્યું?
*
10 points
ડેલહાઉસી
વોરન હેસ્ટિંગ
લોર્ડ વેલેસ્લી
લોર્ડ ક્લાઇવ
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
reCAPTCHA
Privacy
Terms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms