Online Quiz For Next Competitive Exam :010
Sign in to Google to save your progress. Learn more
Email *
1. નીચેનામાંથી મેમરીનો પ્રકાર કયો છે ? *
1 point
2. નીચેનામાંથી કયો  ધ્વનિ અઘોષ- મહાપ્રાણ છે? *
1 point
3. વિશ્વભરમાં દિવાલ ઘડિયાળ બનાવવા માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? *
1 point
4. આમાંથી ક્યાં કવિને ગુજરાતી સાહિત્યના 'આદિકવિ' તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે ? *
1 point
5. 'ઝેર પીધાં છે જાણી જાણીને' નવલકથા ના રચયિતા કોણ છે ? *
1 point
6. 1 થી 30 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? *
1 point
7. નમિતા પશ્ચિમ તરફ ૧૪ મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરીથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે તો તે તેના પ્રારંભિક સ્થાનથી  ઓછા માં ઓછા કેટલા મીટર અંતરે છે? *
1 point
8. સફરજન માથી બનાવેલા વિનેગાર ને શું કહેવાય? *
1 point
9. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા 'ગ્લોબલ ઇનોવેશન ઈન્ડેક્સ' 2021' માં ભારત કયા ક્રમે હતું? *
1 point
10. 'ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ' મા પ્રથમ ક્રમે કયો દેશ છે? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy