ક્વિઝ,વિજ્ઞાન,ધોરણ-7,એકમ-4: ઉષ્મા
મેમકિયા અલ્પેશકુમાર જગદિશભાઈ
આસિસ્ટન્ટ ટીચર (ધોરણ ૬થી૮)
શ્રી કડમાળ પ્રાથમિક શાળા
સી.આર.સી.-સુબીર
મુ.કડમાળ તા.સુબીર જી.ડાંગ
Sign in to Google to save your progress. Learn more
તાપમાન માપવા માટે શેનો ઉપયોગ થાય છે ? *
1 point
અલ્પેશ ચા પીવે છે, ત્યાં જ તેનો મિત્ર સંજય તેની જોડે મસ્તી કરે છે ને ચા અલ્પેશ પર ઢોળે છે તો અલ્પેશનો અનુભવ કેવો હશે તે જણાવવો *
1 point
ડોક્ટરનું ક્લિનીકલ થર્મોમીટર ક્યાં એકમમાં તાપમાનનું માપન કરે છે ? *
1 point
થર્મોમીટરમાં ચળકતો પદાર્થ કયો હોય શકે ? *
1 point
યોગેશ એક પ્રયોગ કરે છે, તે બે ઈંટોની વચ્ચે ધાતુની પટ્ટી મૂકે છે આ પટ્ટી પર તેને મીણના ટુકડા થોડા થોડા અંતરે લગાવેલા છે. હવે તે એક છેડેથી આ પટ્ટીને ગરમ કરે છે તો આ પટ્ટી ક્યાં ઉષ્માના પ્રસરણથી ગરમ થશે ? *
1 point
રવિ થોડીક વસ્તુઓ લાવે છે જેવી કે 1.સ્ટીલની ચમચી, 2.લોખંડની પટ્ટી, 3.એબ્સેસ્ટોક, 4.રબર. હવે તેને વિચાર આવ્યો કે લાવને હું આ વસ્તુનું વર્ગીકરણ કરું.- તો બાળદોસ્તો તમે યોગેશને મદદ કરો. *
1 point
મહેશને તાવ આવે છે અને તે ડોક્ટર પાસે જાય છે, ડોક્ટર તેના જીભ નીચે કંઇક મૂકે છે તે સાધન ક્યુ છે તે તમે મહેશને જણાવી શકશો ? *
1 point
હવા ઉષ્માનું કેવું વાહક છે ? *
1 point
શુભ તેના નાના ભાઈને સવારમાં વિટામિન D અપાવવા માટે સૂર્યના કુમળા તડકામાં લઈ જાય છે ત્યારે તેને વિચાર આવ્યો કે સૂર્યની ઉષ્મા આપણા સુધી કંઈ રીતે આવતી હશે ? *
1 point
જગદીશ કાળાં રંગનો શર્ટ પહેરે છે જ્યારે જયદીપ સફેદ રંગનો શર્ટ પહેરે છે તો કોને ગરમી ઓછી લાગશે ? *
1 point
સમુદ્ર પરથી જમીન તરફ આવતી હવાને.........., અને જમીન પરની  હવા સમુદ્ર તરફ વહે છે તેને...........કહેવાય છે. *
1 point
ભાવિકાના કાકા ડોકટર છે, તે તેને સલાહ આપે છે કે તાવ ક્યારે આવ્યો કહેવાય જયારે આપણું શરીર સામાન્ય તાપમાન કરતા વધી જાય ત્યારે તાવ આવ્યો કહેવાય. શું તમે ભાવિકાને જણાવશો કે માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ? *
1 point
બુઝો ઉનાળામાં સ્વેટર પહેરે છે. - શું તેનો પહેરવેશ યોગ્ય છે ? જો યોગ્ય નથી તો તેને કેવા કપડાં પહેરવા જોઈએ ? *
1 point
ઉકળતાં પાણીનું તાપમાન ક્યાં થર્મોમીટર વડે મપાય ? અને ઉકળતાં પાણીનું તાપમાન કેટલું હોય ? *
1 point
બુઝો, પહેલીને કહે છે કે આ રોજેરોજ ટી.વી.માં દિવસનું તાપમાન જણાવે છે તો આવું તાપમાન ક્યાં થર્મોમીટરથી માપતા હશે ? *
1 point
શ્યામ તેના મિત્ર દિપને એક પ્રયોગ કરવાનું કહે છે, તે બે ડોલ લાવે છે એક ડોલમાં હૂંફાળું ગરમ પાણી અને ડોલમાં ઠંડુ પાણી છે, હવે તે તેના મિત્રને તેના બને હાથ અલગ-અલગ ડોલમાં મુકવાનું કહે છે અને એક નિર્ણય આપે છે. તે કહે છે કે"પદાર્થના ગરમાપણા કે ઠંડાપણાને...............કહેવાય." *
1 point
શિયાળામાં કેવા રંગના કપડાં પહેરવા જોઈએ ? *
1 point
પાણી કંઈ રીતે ગરમ થાય છે ? *
1 point
◆બુઝો : "ક્લિનીકલ થર્મોમીટરમાં ખાંચ હોય છે." ◆પહેલી : "ક્લિનીકલ થર્મોમીટરમાં ખાંચ હોતી નથી." - તો તમે બાળમિત્રો જણાવો કે સાચું કોણ છે ? *
1 point
પાણીના ઘન સ્વરૂપનું તાપમાન કેટલું ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy