સામાજિક વિજ્ઞાન ક્વિઝ ધોરણ-8 એકમ-3
ધોરણ-8 ના એકમ-3 ભારતનું બંધારણ
ક્વિઝમાં કુલ 20 પ્રશ્નો આપવામાં આવ્યા છે. બધા પ્રશ્નોના જવાબ આપી submit કરવું.
submit કર્યા બાદ સ્કોર મેળવી શકાશે.
created by : S.B.GABU
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પુરુ નામ *
(અંગ્રેજીમાં લખવું)
શાળાનું નામ *
(અંગ્રેજીમાં લખવું)
મોબાઈલ નંબર *
1.બિન સાંપ્રદાયિકતા એટલે....
1 point
Clear selection
2. બંધારણ એ મૂલ્યો અને આદર્શોને સુત્રબદ્ધ કરતો ....... છે.
1 point
Clear selection
3. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને પસંદ કરવામાં આવ્યા હતા?
1 point
Clear selection
4. ભારત એ ધર્મની દૃષ્ટિએ કેવું રાજ્ય છે?
1 point
Clear selection
5. રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે?
1 point
Clear selection
6.ભારતનું બંધારણ એ લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને અખંડિતતાનો............ છે?
1 point
Clear selection
7.કાયદાઓનું પાલન કરવાનું અને ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે?
1 point
Clear selection
8. બંધારણથી ઘણા ......... સિદ્ધ થાય છે?
1 point
Clear selection
9. નીચેનામાંથી કોણ બંધારણ સભાના મહિલા વિશેષજ્ઞ હતા?
1 point
Clear selection
10. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
1 point
Clear selection
11. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે?
1 point
Clear selection
12. આપણા દેશના બંધારણની શરૂઆત શેનાથી થાય છે?
1 point
Clear selection
13. આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચુંટણીઓ થાય છે?
1 point
Clear selection
14. નાગરિકને કેટલા વર્ષની વયે મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે?
1 point
Clear selection
15. બંધારણનો ખરડો તૈયાર કરવા માટે કઈ સમિતિ બનાવવામાં આવી હતી?
1 point
Clear selection
16. બંધારણ રચવા માટે બંધારણ સભાની કુલ કેટલી બેઠકો મળી હતી?
1 point
Clear selection
17.  સરકારના મુખ્ય અંગો કેટલા છે?
1 point
Clear selection
18. બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારથી શરૂ કર્યુ?
1 point
Clear selection
19. બંધારણ સભાએ બંધારણને ક્યારે સંમંતિ આપી હતી?
1 point
Clear selection
20. ભારતનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું?
1 point
Clear selection
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy