સર્વ વિદ્યાલય હાઇસ્કૂલ,કડી,જી-મહેસાણા (ગ્રાન્ટેડ શાળા )
ધોરણ-૯ પ્રવેશ ફોર્મ   ( તમામ માહિતી અંગ્રેજી કેપિટલ અક્ષરમાં જ ભરવી.)
આદરણીય વાલીશ્રી અને વિદ્યાર્થી મિત્રો, લોકડાઉનના પરિણામે  નવા વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધોરણ -૯ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરવામાં  આવેલ છે.
વિદ્યાર્થીમિત્રો , ધોરણ -૯ માં સર્વ વિદ્યાલય હાઈસ્કુલ,કડીમાં પ્રવેશ લેવા માટે નીચેની  લિંક ઉપર ક્લિક કરી તમામ માહિતી ભરી SUBMIT કરવાથી તમારું  Registration કરી શકાશે અને એડમીશન મેળવી શકાશે.
 
ધોરણ-૯ ના પાઠ્યપુસ્તકો શાળામાંથી વિના મુલ્યે મળશે.

પ્રવેશ અંગેની સૂચનાઓ

(૧) સૂચના ન મળે ત્યાં સુધી પ્રવેશ ફી ભરવા માટે રૂબરૂ આવવું નહિ.
(૨) પ્રવેશ CONFORM થયેલ છે તેનો મેસેજ આવે ત્યારેજ ADMISSION CONFORM થયેલ ગણવું.
(૩) ક.પા નાગરિક સહકારી બેંક પ્રાથમિક શાળા તથા શાંતાબેન માણેકલાલ  પ્રાથમિક શાળા ,ભાવપુરા,કડી ના તમામ  વિદ્યાર્થીઓ કે
      જે સર્વ  વિદ્યાલય હાઈસ્કુલ કડી માં એડમીશન લેવા માગતા હોય તેમને ફરજીયાત 10/05/2021 સુધી ONLINE FORM ભરી દેવું
       ત્યાર બાદ તેમનો માતૃસંસ્થા  તરીકેનો હક રહેશે નહિ.
(૪) અન્ય  શાળાના વિદ્યાર્થીઓને  Admission Conform  નો મેસેજ આવ્યા બાદ જ તમારું Admission  મળેલ છે તેમ માનવું.ફી
      ભરવા અંગે શાળામાંથી મેસેજ કે ફોન આવે ત્યાર બાદ જ ફી ભરવા આવવું.
(૫) ફી ભરવા કે શાળામાં રૂબરૂ મુલાકાત વખતે માસ્ક ફરજીયાત પહેરવું અને  સોશિયલ  ડીસટન્સ રાખવું.
 
વધારે માહિતી માટે નીચેના મોબાઈલ  ઉપર સંપર્ક કરવો.(સવારે ૭-૦૦ થી સાંજે ૫-૦૦ સુધી )

મો.નંબર- ૭૦૯૬૭૩૬૧૯૩ (સવારે ૭-૦૦ થી સાંજે ૫-૦૦ સુધી )



Sign in to Google to save your progress. Learn more
SARVA VIDHYALAYA  HIGH SCHOOL, KADI  (વિદ્યાર્થીની માહિતી  અંગ્રેજી કેપિટલ અક્ષરોમા જ ભરવી.)
વિદ્યાર્થીની અટક   (તમામ માહિતી અંગ્રજી કેપિટલ માં જ ભરવી) *
વિદ્યાર્થીનું નામ   *
પિતાનું નામ *
સરનામું (મકાન નં,સોસાયટીનું નામ,વિસ્તાર,શહેરનું નામ લખવું) *
વાલીનો મોબાઈલ નંબર *
અન્ય મોબાઈલ નંબર જો હોય તો
વિદ્યાર્થીની જન્મ તારીખ *
MM
/
DD
/
YYYY
વિદ્યાર્થીએ  ધોરણ -૮  જે શાળામાં અભ્યાસ  કર્યો હોય તે શાળાનું  નામ પસંદ  કરો *
જો OTHER SCHOOL હોય તો તેની માહિતી  (ENGLISH CAPITAL માં જ માહિતી ભરવી.) શાળાનું નામ  ,શહેર કે ગામ,તાલુકો,જીલ્લાના નામ સાથે
વિદ્યાર્થીના આધારકાર્ડ  નંબર  (અંગ્રેજી અંકમાં  લખો.)
હોસ્ટેલમાં એડમીશન લેવા માગો છો ?
Clear selection
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy