સુભાષચંદ્ર બોઝ જન્મજયંતી-ક્વિઝ
સૂચના :
1. દરેક પ્રશ્નના જવાબ આપવા ફરજિયાત છે.
2. આપનું નામ ગુજરાતીમાંં જ લખશો.
3. આપનું ઈ-મેઇલ આઇડી સાચું છે કે નહીં, તેની ખાતરી અવશ્ય  
    કરી લેશો.  
Sign in to Google to save your progress. Learn more
Email *
full name *
Address *
Mobile No. *
સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? *
0 points
સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ જણાવો. *
0 points
સુભાષચંદ્ર બોઝના પિતાનો વ્યવસાય શું હતો? *
0 points
સુભાષચંદ્ર બોઝની માતાનું નામ જણાવો. *
0 points
સુભાષચંદ્ર બોઝનો જન્મ કયા શહેરમાં થયો હતો? *
0 points
સુભાષચંદ્ર બોઝે કઈ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો?   *
0 points
સુભાષચંદ્ર બોઝ બીજા કયા નામથી જાણીતા છે? *
0 points
સુભાષચંદ્રની બહેન તેમને કયા નામથી બોલાવતી હતી? *
0 points
સૌ પ્રથમવાર સુભાષચંદ્ર બોઝ કયા વર્ષમાં અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા હતા? *
0 points
સુભાષચંદ્ર બોઝે  ઇંગ્લેન્ડમાં કઈ પરીક્ષા પાસ કરી હતી? *
0 points
સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું? *
0 points
નીચેનામાંથી કઈ સંસ્થાની સ્થાપના સુભાષબાબુએ કરી હતી? *
0 points
સુભાષચંદ્ર બોઝે કયો નારો આપ્યો હતો? *
0 points
સુભાષચંદ્ર બોઝે કયું રાષ્ટ્રસૂત્ર આપ્યું હતું? *
0 points
'આઝાદ હિંદ ફોજે' ભારતના કયા પ્રદેશમાં અંગ્રેજો સાથે લડાઈ કરી હતી ? *
0 points
સુભાષચંદ્ર બોઝના પિતાજીને અંગ્રેજ સરકારે કયો ખિતાબ આપ્યો હતો? *
0 points
સુભાષચંદ્ર બોઝ દ્વારા કઈ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી? *
0 points
સુભાષબાબુએ અંગ્રેજોની સામે યુદ્ધ કરવા માટે કયા નામથી સૈન્ય તૈયાર કર્યું હતું? *
0 points
'આઝાદ હિંદ ફોજ' ની સ્ત્રીઓની ફોજમાં નાયિકા કોણ હતી? *
0 points
સુભાષચંદ્ર બોઝે વિશ્વના કયા દેશમાં જઈને ભારતને આઝાદ કરવા માટે પ્રયત્ન કર્યો હતો? *
0 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This form was created inside of Children's University. Report Abuse