WEEKLY CURRENT AFFAIRS ( 14 MARCH - 20 MARCH 2022 )
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
7 March - 13 March 2022 current affairs with test link
1. તાજેતરમાં  OIL ( OIL INDIA LIMITED ) ના  નવા CMD કોણ બન્યા ? *
1 point
2. OIL (oil India Limited) નું મુખ્યાલય ક્યા આવેલું છે ? *
1 point
૩. તાજેતરમાં " યોગ મહોત્સવ 2022 " નું ઉદ્ઘાટન કોણે કર્યું ? *
1 point
4. ભારત સરકારના આયુષ, બંદરો, શિપિંગ અને જળમાર્ગોના માનનીય કેન્દ્રીય મંત્રી કોણ છે ? *
1 point
5. તાજેતરમાં  FATF ના નવા પ્રમુખ કોણ બન્યા ? *
1 point
6. FATF (Financial Action Task Force) નું મુખ્યાલય ક્યાં આવેલું છે ? *
1 point
7. તાજેતરમાં કોણે  IAFના દિલ્હી સ્થિત પશ્ચિમી એર કમાન્ડનો નવો હવાલો સંભાળ્યો ? *
1 point
8. IAF (Indian Air Force) ની સ્થાપના ક્યારે થઇ હતી ? *
1 point
9.  ફેબ્રુઆરી 2022 માટે 'ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ' તરીકે ક્યા ખેલાડીને  જાહેર કરવામાં આવ્યા ? *
1 point
10. ચીનમાં ભારતના નવા રાજદૂત કોણ બન્યા ? *
1 point
11. ચીનની રાજધાની જણાવો. *
1 point
12. DBS Bank  નું મુખ્યાલય ક્યા આવેલું છે ? *
1 point
13. SIPRIના રિપોર્ટ અનુસાર ક્યા ક્યા દેશ હથિયારોના સૌથી મોટા આયાતકાર તરીકે ઉભરી આવ્યું છે  ? *
1 point
14.તાજેતરમાં ક્યા રાજ્યમાં સૌપ્રથમવાર " ડિજિટલ વોટર ડેટા બેંક " લોન્ચ કરવામાં આવી છે ? *
1 point
15. બેંગ્લોર ક્યા રાજ્યની રાજધાની છે ? *
1 point
16. તાજેતરમાં 'My11Circle' ના નવા બ્રાંડ એમ્બેસેડર કોણ બન્યા ?   *
1 point
17. IPL 2021 માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ હતા ? *
1 point
18. My11Circle ની શરૂઆત ક્યારે થઇ હતી ? *
1 point
19.  ભારતની પ્રથમ મેડિકલ સિટી 'ઈન્દ્રાયાણી મેડિસિટી' ક્યાં રાજ્યમાં સ્થાપવામાં આવશે ? *
1 point
20. મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રીનું નામ જણાવો. *
1 point
21.  BIS પ્રમાણપત્ર મેળવનારી  વિશ્વની પ્રથમ LAB મેન્યુફેક્ચરિંગ કંપની કઈ  બની ? *
1 point
22. TPL (Tamil Nadu Petroproducts Limited) નું સ્થાપના વર્ષ જણાવો. *
1 point
23. તાજેતરમાં ગાંધીનગરમાં " રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિધ્યાલય ભવન " નું ઉદ્ઘાટન કોણે કર્યું ? *
1 point
24. ગુજરાતના વર્તમાન રાજ્યપાલ જણાવો. *
1 point
25. કોના દ્વારા લિખિત 'Tomb of Sand' ને ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર પ્રાપ્ત થયો ? *
1 point
26.  ક્યા રાજ્યની સરકારે પ્રથમ વખત બાળકો માટે " ચિલ્ડ્રન્સ બજેટ " રજૂ કર્યું ? *
1 point
27. પૃથ્વીરાજ ચવ્હાણ ક્યા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા ? *
1 point
28.મહારાષ્ટ્રની રાજધાની જણાવો. *
1 point
29.  સાઈના નેહવાલ કઈ રમત સાથે સંકળાયેલ છે ? *
1 point
30. કૃષ્ણરાજ સાગર સરોવર ક્યા રાજ્યમાં આવેલ છે ? *
1 point
31. તાજેતરમાં  દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા ? *
1 point
32. સાઉથ કોરિયાની રાજધાની જણાવો. *
1 point
33.  " #LaxmiForLaxmi " મિશન કોણે લોન્ચ કર્યું ? *
1 point
34. ક્યા દિવસે NCRB એ પોતાનો 37મો સ્થાપના દિવસ મનાવ્યો ? *
1 point
35. NCRB ના વર્તમાન ડીરેક્ટર કોણ છે ? *
1 point
36. કઈ બેન્કે " HouseWorkIsWork " ની પહેલ શરૂ કરી ? *
1 point
37. એક્સિસ  બેંકની સ્થાપના ક્યારે થઇ હતી ? *
1 point
38. તાજેતરમાં ચીલીના સૌથી યુવા રાષ્ટ્રપતિ કોણ બન્યા ? *
1 point
39. ચીલીના વર્તમાન પ્રધાનમંત્રી કોણ છે ? *
1 point
40. તાજેતરમાં કોને " ઈન્ટરનેશનલ વુમેન ઓફ કરેજ એવોર્ડ 2022 " પ્રાપ્ત થયો ? *
1 point
41. " રાષ્ટ્રીય રસીકરણ દિવસ " ક્યારે મનાવવામાં આવે છે ? *
1 point
42. ક્યાં વર્ષે ભારતમાં ઓરલ પોલિયો રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો ? *
1 point
43. આંધ્રપ્રદેશના  "અમરાજીવી ("અમર વ્યક્તિ") " તરીકે કોણ ઓળખાય છે ? *
1 point
44. 'હરિ અવધ' તરીકે કોણ ઓળખાય છે ? *
1 point
45. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ છે ? *
1 point
46. તાજેતરમાં  ક્યા સ્થળે  ભગવાન બુદ્ધની ઊંચી પ્રતિમા બનાવવામાં આવી રહી છે ? *
1 point
47. તાજેતરમાં મધ્યપ્રદેશની પ્રથમ " ડ્રોન શાળા " ક્યા  શરૂ થઈ ? *
1 point
48. બોધગયામાં ભગવાન બુદ્ધની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી રહી છે, આ પ્રતિમાનું નિર્માણ કાર્ય ક્યારે શરુ થયું હતું ? *
1 point
49. મધ્યપ્રદેશની રાજધાની જણાવો . *
1 point
50. તાજેતરમાં IRDA ના નવા અધ્યક્ષ કોણ બન્યા ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy