Know & Grow G.K.Test 105 (Itihas)
PAT WITH TECH માં આપનું સ્વાગત છે.Know & Grow G.K.Test 105 (Itihas) નો આમાં સમાવેશ કરવામાં આવેલ છે.
પ્રત્યેક દિવસે પ્રથમ 100 Participate ને જ E mail દ્વારા e Certificate  આપવામાં આવે છે.

For More G.K.Test Visit http://bit.ly/KGGKTEST 
Email *
નામ *
શાળાનું નામ *
જિલ્લો *
ગિરનાર પર્વત નું પૌરાણિક નામ શું છ ? *
1 point
સિદ્ધરાજ જયસિંહ ક્યાં વંશ નો રાજા હતો ? *
1 point
ગુજરાત નો સુવર્ણ યુગ કયા વંશમા હતો ? *
1 point
ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા કોણ હતો ? *
1 point
ગિરનાર પાસેનું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ? *
1 point
વડોદરા રાજય ના છેલ્લા રાજવી કોણ હતા ? *
1 point
ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના કોણે કરી હતી ? *
1 point
ગાંધીજી એ સૌ પ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો ? *
1 point
મુઘલો ગુજરાતમાં પોતાનો વહીવટ કોના દ્વારા ચલાવતા હતા ? *
1 point
ગુજરાતના અકબર તરીકે કોણ ઓળખાય છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy