Gujarati M.A (CC 305)
Shree Kaljibhai R.Katara Arts College Shamlaji
Internal Exam
M.A.-Sem-3 CC-305 (ગાંધી સાહિત્ય)
દરેક પ્રશ્ન ફરજિયાત છે.એક પ્રશ્નના બે ગુણ હોઈ કુલ 30 ગુણ રહેશે.
Roll No *
Student Name *
1)   યુગપુરુષ મોહનદાસ કરમચંદ ગાંધીજીનો જન્‍મ ક્યાં થયો હતો   ? *
2 points
૨) ગાંધીજીના માતાનું નામ શું  હતું  ? *
2 points
૩) મહાત્મા ગાંધીજીનુ સત્યવ્રતધારક બનવા કયા નાટકે પ્રેરણા પૂરી પાડી હતી ? *
2 points
૪)  ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના ક્યા પુસ્તકમાં જોવા મળે છે   ? *
2 points
૫) ગાંધીજીને ગોળી મારનાર વ્યક્તિનું નામ શું છે  ? *
2 points
૬) નીચેનામાંથી કયા સર્જક ગાંધીવિચારધારા સાથે સંકળાયેલા છે    ? *
2 points
૭) નીચેનામાંથી કય સર્જક ગાંધીવિચારધારાના નથી   ? *
2 points
૮) 'દિવ્યચક્ષુ' નવલકથાના સર્જકનું નામ શું છે ? *
2 points
૯) નીચેનામાથી ર.વ.દેસાઈની કંઈ નવલકથામાં ગાંધીયુગની આબોહવામાં હેલે ચડેલી યુવાનીનું મધુર ચિત્રણ થયું છે  ? *
2 points
૧૦) 'યુગવંદના' કાવ્યસંગ્રહના સર્જકનું નામ શું છે   ? *
2 points
૧૧) નીચેનામાંથી કંઈ કૃતિના સર્જક મનુભાઈ પંચોળી છે   ? *
2 points
૧૨) રાષ્ટ્રપિતા ગાંધીજીના સ્વરાજ્ય આંદોલનના યુગને, કાળદેવતા, જીવનદેવતાને વંદના કયાં કાવ્યસંગ્રહમાં મેઘાણીએ કરી છે   ? *
2 points
૧૩)     'પરિત્રાણ' ત્રિઅંકી નાટકનું કથાવસ્તુ કોના પર આધારિત છે ? *
2 points
૧૪) ગાંધીજીની આત્મકથાનું નામ શું છે  ? *
2 points
૧૫) 'સત્યના પ્રયોગો' ૧૯૨૫ થી ૧૯૨૯ દરમિયાન ક્યા પત્રમાં હપ્તાવાર છપાઈ હતી ? *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy