JNV : ભાષા કસોટી- 21
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
નિચે એક ફકરો આપેલ છે. તેની નીચે  પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ યોગ્ય વિકલ્પ માંથી પસંદ કરો.
ફકરો-1
થોમસ આલ્વા એડિસને અનેક મહાન શોધો દ્વારા માનવજાતની મહાન સેવા કરી છે . આવા થોમસ બહેરા હતા . બહેરાશપણાને લીધે તેઓ વાતોને સાંભળી શકતા નહી અને સમજી શકતા નહી , પણ આ બહેરાપણું એમને માટે તો વરદાન સાબિત થયું . એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત નીકળી તો તેમણે આ પ્રકારનો જવાબ હતો . “ બહેરાપણાએ મને ગપ્પાબાજીની મજાથી વંચિત રાખ્યો , પણ મને તો આનંદ છે . રાત્રે હોટલમાં હું ખાવા જતો ત્યાં બીજા લોકો આડી અવળી વાતો કરતા ત્યારે હું મારી સમસ્યાઓ પર વિચાર કરતો . જે મેં પણ તે બધી ફાલતુ વાતો અને અવાજ સાંભળ્યા હોત તો કદાચ આજે હું આ બધું ન કરી શકયો હોત .
થોમસ આલ્વા એડિસને કેવી રીતે માનવ જાતની મહાન સેવા કરી છે? *
1 point
શેના લીધે થોમસ સાંભળી અને સમજી શકતા નહીં? *
1 point
શેનો થોમસને આનંદ છે? *
1 point
જ્યારે બધા હોટેલમાં આડી અવળી વાતો કરતા હતા ત્યારે *
1 point
"ફાલતુ વાતો "નો અર્થ..... *
1 point
ફકરો 2
વિનોબાએ એક પ્રસંગ નોંધ્યો છે . વિનોબા ભાવેને સવારે વહેલા ઉઠવાની ટેવ હતી . આ સવારના અનુભવો એમણે વર્ણવ્યો છે . તેઓ કહે છે , હું એક વાર ફરતો હતો . રસ્તામાં ખેતર આવ્યું . વહેલી સવારનો સમય હતો . પાકની રક્ષા માટે માંચડો બનાવેલો હતો . ત્યાં એક ખેડત બેઠેલો . મે કહ્યું , “ અરે ભાઈ , તારા ખેતરનું અનાજ પક્ષીઓ ખાય છે , તારું ધ્યાન કયાં છે ? ત્યારે ખેડુતે કહ્યું : એરે બાબાજી , આતો રામપ્રહાર છે . સૂર્યનારાયણ આવી રહ્યા છે . હમણાં થોડું અનાજ તેમેને ચણી લેવા દઈશ પછી ઉડાડીશ . તેમને પણ હક છે ને ? '
વિનોબાની શેની ટેવ હતી? *
1 point
શેની રક્ષા માટે માંચડો બનાવેલો હતો? *
1 point
વિનોબાએ ખેડૂતને શું કહ્યું? *
1 point
શું આવતું હોવાથી ખેડૂતે પક્ષીઓ અને અનાજ ચણવા દીધું? *
1 point
ક્યારે ખેડૂત પક્ષીઓને ઉડાડશે? *
1 point
જોડાવ અમારા PSE-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy