25 DECEMBER 2021 CURRENT AFFAIRS
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. હાલમાં NCRB ના નવા નિર્દેશક કોણ  બન્યા ? *
1 point
2. પી.વી. સિંધુ ની ..... ના સભ્ય તરીકે નિમણુક કરવામાં આવી.. *
1 point
3.  ભારતમાં પોલીસ અધિકારી બનનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા કોણ છે ? *
1 point
4. ભુવનેશ્વર ક્યાં રાજ્યની રાજધાની છે ? *
1 point
5. ક્યાં વ્યક્તિએ  ઓરિસ્સા રાજ્યના સૌથી લાંબા પુલનું ઉદઘાટન કર્યું ? *
1 point
6. ક્યાં વ્યક્તિને  ચીનમાં ભારતના રાજદૂત તરીકે નીમવામાં  આવ્યા ? *
1 point
7.  " નાતાલ " ક્યારે ઉજવવામાં આવે છે ? *
1 point
8. " પંડિત " ના બિરુદથી ક્યાં વ્યક્તિને સંબોધવામાં આવે છે ? *
1 point
9.  ભારતના 11 માં પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી નો જન્મદિવસ ક્યારે મનાવવામાં આવે છે  ? *
1 point
10. ભારતીય મૂળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? *
1 point
11. NCRB - National Crime Records Bureau ની સ્થાપના ક્યારે થઈ ? *
1 point
12. બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયન બનનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય મહિલા કોણ છે ? *
1 point
13. રાજાજી અથવા સીઆર  તરીકે કોણ ઓળખાય છે ? *
1 point
14. કર્ણાટક ની રાજધાની કઈ છે ? *
1 point
15. "બ્રહ્મોસ એરોસ્પેસ" નું મુખ્યમથક ક્યાં આવેલું છે ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy