Class 7 : વિજ્ઞાન અને ટેક્નોલૉજી
Created by BRC BHAVAN NADIAD and Kaivalya Education Foundation
આપેલી સૂચના અનુસાર પ્રશ્નોના જવાબ આપો.
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ: *
શાળા નું નામ: *
શાળા નો પ્રકાર: *
તાલુકા: *
૧. અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે શેમાં થાય છે ? *
1 point
૨. આરામદાયી સ્થિતીમાં મનુષ્‍યમાં નાડીદર આશરે કેટલો હોય છે ? *
1 point
૩. વનસ્પતિનું પ્રજનન અંગ કયુ છે ? *
1 point
૪. ઉષ્‍મા પ્રસરણની કઇ પ્રક્રિયામાં માધ્યમ જરુરી નથી ? *
1 point
પ. નીચે આપેલા પ્રાણીઓમાંથી કયુ પ્રાણી ઉન આપતું નથી ? *
1 point
૬. લાંબા સમય સુધી નોંધાયેલા સરેરાશ હવામાનને શું કહે છે ? *
1 point
૭. હવા ગરમ થવાથી કદમાં શો ફેરફાર થાય ? *
1 point
૮.  કઇ વસ્તુ લાકડામાંથી બનતી નથી ? *
1 point
૯. વિશ્‍વ જળદિન કયા દિવસે મનાવવામાં આવે છે ? *
1 point
૧૦. સફેદ પ્રકાશ સાત રંગોનો બનેલો છે. નીચેના રંગો પૈકી કયો રંગ તેમા સમાવિષ્‍ટ નથી ? *
1 point
૧૧. નીચેનામાંથી કયા પદાર્થો લિટમસપત્ર પર કોઇ અસર દર્શાવશે નહી ? *
1 point
૧૨. લોખંડનું કટાવું એ કેવા પ્રકારનો ફેરફાર છે ? *
1 point
૧૩. જલધારક ક્ષમતા સાથી વધુ શેમાં જોવા મળે છે ? *
1 point
૧૪. માછલી કયા અંગ દ્વારા શ્ર્વસન કરે છે ? *
1 point
૧૫.  ઝડપનો મૂળભૂત એકમ કયો છે ? *
1 point
૧૬. વિદ્યુત પ્રવાહની ચૂંબકીય અસરને આધારે કાર્ય કરતુ સાધન કયુ છે ? *
1 point
૧૭. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઇડ શેના દ્વારા લે છે ? *
1 point
૧૮. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે ? *
1 point
૧૯. પનફુટીમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે ? *
1 point
૨૦. વાહનોમાં સાઇડ વ્યુ મિરર તરીકે કયો અરીસો વપરાય છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy