ધો.8 ગુજરાતી પાઠ 2. એક જ દે ચિનગારી ઓનલાઇન એકમ કસોટી
આ કસોટી ધો.8 ગુજરાતી કાવ્ય 2. એક જ દે ચિનગારી પર આધારિત છે.
આ કસોટી તમે તમારી સામાન્ય માહિતી ભરીને આપી શકશો.
આ કસોટી કુલ 35 ગુણ છે.
વિદ્યાર્થીઓને આગ્રહ છે કે તેઓ પેલા આપેલ વિડીયો જુએ અને પછી કસોટી આપે.
આ કસોટીમાં વિકલ્પો, ખરાં-ખોટાં , સમાનાર્થી, વિરુદ્ધાર્થી, ધ્વનિઓ જોડીને શબ્દ બનાવવાં, ધ્વનિઓ છૂટાં પાડવાં, રૂઢિપ્રયોગોના અર્થ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બનાવનાર: વાલાણી વિજય
આ.શિ.
ઇસનપુર પબ્લિક સ્કૂલ,
અમદાવાદ