JNV : ગણિત સરાસરી  1.3
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી  ધો. 5
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
100,200,300,400 અને 500 ની સરાસરી શોધો *
1 point
2 અને 2 ના વર્ગ ની સરાસરી શોધો *
1 point
નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી *
1 point
નિચેની સંખ્યાની સરાસરી શોધો. *
1 point
Captionless Image
ધોની પાંચ મેચમાં સરેરાશ 36 રન બનાવે છે. પ્રથમ ચાર મેચમાં સરેરાશ 40 રન બનાવે છે. તો પાંચમી મેચમાં કેટલા રન કરેલા હશે? *
1 point
10 ના પ્રથમ પાંચ ગુણકની સરાસરી શોધો? *
1 point
Required
બે અંક, ત્રણ અંક, ચાર અંક અને પાંચ અંકની સૌથી નાની સંખ્યાની સરાસરી શોધો? *
1 point
એક ખેતરમાં કુલ 6 આંબા છે. જેના પર અનુક્રમે 17,7,27,37,57,47 કેરી છે. તો કેરીની સરાસરી શોધો. *
1 point
નીચેનામાંથી 61 નો વર્ગ કરતા મળતી પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક શુ હોઈ શકે? *
1 point
નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ છે? *
1 point
જોડાવ અમારા PSE-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy