Qus ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્યની પ્રશ્નોતરી તા.24-05-2020
"ચારણી સાહિત્ય, ચારણત્વ" પ્રશ્નોત્તરી સ્પર્ધા

નિયમો
(1) ચારણ-ગઢવી સમાજ કોઈપણ વ્યક્તિ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.
(2) આ સ્પર્ધા 10 દિવસ હશે. અને 10 દિવસ ભાગ લેવું ફરજીયાત છે.
(3) દરેક પ્રશ્નનો એક ગુણ મળશે.
(4) કુલ 15 પ્રશ્નના જવાબ આપવાના રહેશે.
(5) સ્પર્ધા તા.24-05-2020 થી તા.02-06-2020 સુધી ખુલ્લી રહેશે.
(6) એક વ્યક્તિ એક જ વખત ક્વિઝમાં ભાગ લઈ શકશો.
(7) આ સ્પર્ધા માતાજીને સાક્ષી રાખીને કોઈપણ પુસ્તક માંથી જોયા વગર પ્રશ્નોના જવાબ પ્રમાણિક પણે આપવાના રહેશે.
(8) સાચા જવાબો અને વિજેતાઓની યાદી સ્પર્ધા અંતે જાહેર કરવામાં આવશે.
(9) આ સ્પર્ધાના અંતે જેમના વધારે પ્રશ્નોના સાચા જવાબ હશે એમ ક્રમ અનુસાર 1 થી 10 સુધીના ને વિજેતા જાહેર કરવામાં આવશે. વિજેતાઓને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ વિજેતાઓની  યાદી ચારણી સાહિત્ય બ્લોગ પર મુકવામાં આવશે.
(10)  બધા પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત છે. જવાબ આપ્યા બાદ SUMBIT પર ક્લીક કરવું.

આવો આપણે લોક ડાઉનનું સદ્ ઉપયોગ જ્ઞાન સાથે આ પ્રશ્નોત્તરી થી કરીએ

આ સ્પર્ધા માટે આપ પણ પ્રશ્નો મોકલી શકો છો (પ્રશ્નોના જવાબ સંદર્ભ સાથે મોકલવાના રહેશે.) તેમજ આપ આપનો પ્રતિભાવ/સૂચન મોકલી શકો છો જેથી કરી આ સ્પર્ધા આપણે વધુ સારી રીતે કરી શકીએ

પ્રશ્નો/પ્રતિભાવ/સૂચન નીચેના વ્હોટ્સપ નંબર પર મોકલી સહકાર આપવા વિનંતી
Mo. 9913051642
Mo. 9879600074
Sign in to Google to save your progress. Learn more
આ સ્પર્ધા માટે સહયોગી સંસ્થા શ્રી ગઢવી મિત્ર મંડળ, માંડવી દ્રારા કરવામાં આવતી સામાજીક પ્રવૃતિઓ
પૂરું નામ / Full Name *
સરનામું / Address *
મોબાઇલ નંબર / Mobile No. *
ઉમર / Age *
Next
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy