Quiz Delight - JNV
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
Sign in to Google to save your progress. Learn more
ALL IS WELL Edu (https://rajdabhi94.blogspot.com)                                             અમારા વોટ્સએપ ગ્રુપ મા જોડાવ.....                                                                                        "<https://bit.ly/30xRIFM>
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
ગણિત
મીક્સ ટેસ્ટ
7083356 મા 8 ની સ્થાનકીમત અને 7 ની દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શુ થાય? *
1 point
નીચેના માંથી કઈ સંખ્યા  7 વડે વિભાજય નથી? *
1 point
89976 ને નજીક ના સો મા ફેરવો *
1 point
40 થી 50 નિ વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા છે? *
1 point
7,2,0,6  થી બનતી નાનામા નાની અને મોટામા મોટી સંખ્યા વચ્ચે નો તફાવત કેટલો? *
1 point
નિચેના માંથી  કઈ સંખ્યાને 11 વડે નિ:શેષ ભાગી ન શકાય *
1 point
86 ના અવિભાજ્ય અવયવ કેટલા થાય? *
1 point
57 ના અવયવો નિ સંખ્યા કેટલી થાય? *
1 point
ક્રમિક 5 સંખ્યાનો સરવાળો 25 છે તો સૌથી મોટી સંખ્યા કઈ હશે? *
1 point
150+230-140×170(366÷3)×(1×0)= ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy