JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
ધોરણ ૭, ગુજરાતી, એકમ - ૬, ભીખુ
પન્ના ભગિની બી. પરમાર
ગરોડ પે સેન્ટર શાળા
તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
૧. તમારું નામ લખો
*
Your answer
તમારી શાળાનું નામ લખો
*
Your answer
તમારાં જિલ્લાનું નામ લખો
*
Your answer
લેખક પરિચય
નીચે આપેલ વીડિયો આપને પાઠ સમજવા તેમજ ટેસ્ટ આપવામાં સહાયક બની શકે તેમ છે.
૧. 'ભીખુ' પાઠ ના લેખક કોણ છે ?
*
1 point
ધૂમકેતુ
પન્ના ભગિની ગરોડ
પન્નાલાલ પટેલ
૨. 'ભીખુ' પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.
*
1 point
લોકકથા
સંવેદન કથા
નાટક
૩. 'ભીખુ' પાઠ ની ઘટના કયા શહેરની છે ?
*
1 point
ખેડા
રાજકોટ
અમદાવાદ
૪. અહીં 'માણસ નો ઠઠારો' એટલે__________
*
1 point
ધક્કામુકી
ભીડ
મેળો
૫. ભીખુ પાઠ માં 'આ છોકરો સ્તંભ હશે' શબ્દ નો અર્થ શો છે ?
*
1 point
કુટુંબમાં જવાબદાર
અડગ
કમાતો
૬. લેખક અકસ્માતથી બચવા ક્યાં ચાલતા હતાં ?
*
1 point
રોડ પર
ફૂટપાથ પર
કાંટાળા રસ્તે
૭. ભીખુ દાળિયા ખાતો શા માટે અટકી ગયો ?
*
1 point
ઉપવાસ હતો
ભૂખ નહોતી
એના નાના ભાઈ ભૂખ્યા હતા
૮. ભીખુ એ જલેબી ખરીદીને શા માટે ખાધી નહીં ?
*
1 point
ભાવતી નહોતી
એના નાના ભાઈ ભૂખ્યા હતા
પૈસા નહોતા
૯. ભીખુ શાની દુકાન આગળ ઊભો રહ્યો હતો ?
*
1 point
પેંડાની
અનાજની
જલેબીની
૧૦. 'કંગાળ' શબ્દ નો સમાનાર્થી શબ્દ જણાવો.
*
1 point
ગરીબ
પૈસાદાર
કંજૂસ
૧૧. 'સ્વર' શબ્દ નો સમાનાર્થી શબ્દ જણાવો.
*
1 point
વાર્તા
ગીત
અવાજ
૧૨. 'ગરીબ' શબ્દ નો વિરોધી શબ્દ જણાવો.
*
1 point
રંક
દીન
પૈસાદાર
૧૩. 'વિશ્વાસ' શબ્દ નો વિરોધી શબ્દ જણાવો.
*
1 point
નિયમ
અવિશ્વાસ
સંયમ
૧૪. 'ઉગારી લેવું' રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો.
*
1 point
સમજાઈ જવું
નિરાશ થવું
બચાવી લેવું
૧૫. 'વાત કળાઈ જવી' રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો.
*
1 point
બચાવી લેવું
સમજાઈ જવું
નિરાશ થવું
શ્રી ઇન્દિરા નગર પ્રાથમિક શાળા આચાર્ય શ્રી પરમાર ભરતભાઈ ટેસ્ટના મુખ્ય સંયોજક શ્રી9429234294
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms