Quiz Delight - JNV
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
Sign in to Google to save your progress. Learn more
ALL IS WELL Edu અમારા વોટ્સએપ ગ્રુપ મા જોડાવ....."<https://bit.ly/30xRIFM>
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
ગણિત
મીક્સ ટેસ્ટ
42748 સંખ્યા મા 4 નિ સ્થાન કિમત વચ્ચેનો તફાવત શુ થાય? *
1 point
13 હજાર + 23 શતક + 5 એકમ = *
1 point
543223 ને નજિક્ના હજાર મા ફેરવો? *
1 point
10 થી 20 નિ વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા છે? *
1 point
3,7,4,5 થી બનતી નાનામા નાની અને મોટામા મોટી સંખ્યા વચ્ચે નો તફાવત કેટલો? *
1 point
નિચેના માંથી  કઈ સંખ્યાને 8 વડે નિ:શેષ ભાગી શકાય *
1 point
1547 ના અવિભાજ્ય અવયવ કેટલા થાય? *
1 point
96 ના અવયવો નિ સંખ્યા કેટલી થાય? *
1 point
ક્રમિક  બેકી ત્રણ સંખ્યાનો સરવાળો 102 છે તો સૌથી નાની સંખ્યા કઈ હશે? *
1 point
30+6%(18%3)+(5x3+2)=? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy